SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ समयार्थबोधिनी टीका द्वि. श्रु. अ. ६ आर्द्रकमुनेगर्गोशालकस्य संवादनि० ६१७ ज्ञानप्राप्तिः । स लाभोऽनन्त केवलज्ञानमाप्तिलक्षणः परमो लाभः स च सादि. रनन्तः । एतादृशं दिव्यज्ञानमाप्तिलक्षणमपूर्वलाभं लब्ध्वाऽन्यानपि-उपदेशद्वारा तं लाभं दिव्यज्ञानलक्षणं मापयति । तीर्थकरो महावीरो ज्ञातपुत्रः स्वयं सर्वपदार्थज्ञाता भव्यान् संसारादुत्तारयति । अतो न स वणिग्हविदग्ध इति सूत्रेण प्रकाशयति । 'एवं' एवं-पूर्वोक्तः उदयः-वणिजां सावधकर्माऽनुष्ठानजनित. धनादिलाभरूपः । 'णेगंत गच्चंति यनैकान्तिको नात्यन्तिकश्च, लाभार्थ मवृत्तस्य लाभो भविष्यत्येवेति न नियमः कदाचिद हानिरपि संभवति स न सर्वकालभावी तत्क्षयदर्शनात् तथा न आत्यन्तिक इति 'वयंति' वदन्ति विद्वांसः 'ते दो' तो वो तीर्थंकर भावान् कर्मों का क्षय कर के जो लाभ प्राप्त करते हैं वही वास्तविक लाभ है। वह लाभ है केवलज्ञान की प्राप्ति । वह परम लाभ है और सादि अनन्त है । भगवान् दिव्यज्ञान के अपूर्वलाभ को प्राप्त करके उपदेश के द्वारा दूसरों को भी वह लाभ प्राप्त कराते हैं। तीर्थ कर भगवान महावीर स्वयं सब पदार्थों को जानकर भव्य जीवों को संसार से तारते हैं । अतएव वह वणिक् के समान नहीं है, यह बात सूत्र के द्वारा प्रकाशित करते हैं । सावध क्रियाओं के अनुष्ठान से होने वाला धनादि का लाभ रूप उदय न ऐकान्तिक है और न आत्यन्तिक है। लाभ के लिए प्रवृत्ति करने वाले को लाभ होगा ही, ऐसी बात नहीं है, कभी कभी हानि भी हो जाती है । तथा यदि लाभ हो भी जाता है तो वह मदा के लिए नहीं होता, क्योंकि उसका क्षय होना देखा जाता है। अतएव जो उदय ऐकान्तिक और आत्यन्तिक नहीं है, તીર્થકર ભગવાન કમેને ક્ષય કરીને જે લાભ મેળવે છે, તેજ ખરેખર વાસ્તવિક લાભ છે તે લાભ કેવળ જ્ઞાનની પ્રાપ્તિનો છે. તે પરમ શ્રેષ્ઠ લાભ ' છે. અને સાદિ અનંત લાભ છે. ભગવાન શ્રી મહાવીર સ્વામી દિવ્ય જ્ઞાનને અપૂર્વ લાભ મેળવીને ઉપદેશ દ્વારા બીજાઓને પણ એ લાભ પ્રાપ્ત કરાવે છે. તીર્થકર ભગવાન મહાવીર સ્વયં સઘળા પદાર્થોને જાણીને ભવ્ય જીવોને સંસારથી તારે છે તેથી જ તેઓ વ્યાપારી જેવા નથી. આ વાત સૂત્ર દ્વારા બતાવતા કહે છે–સાવદ્ય કિયાઓના અનુષ્ઠાનથી થવાવાળે ધન વિગેરેના લાભ રૂપ ઉદય એકાન્તિક નથી, તેમ આત્યન્તિક પણ નથી, લાભને માટે પ્રવૃત્તિ કરવાવાળા સર્વ વ્યાપારને લાભ થશે જ એમ હોતું નથી, ક્યારેક ક્યારેક નુકશાન . પણ થઈ જાય છે. નથી જે લાભ થઈ પણ જાય તો તે કાયમ માટે હેતે નથી. કેમકે તેને નાશ થતો જોવામાં આવે છે. તેથી જ જે ઉદય કાતિક અને स. ७८
SR No.009306
Book TitleSutrakrutanga Sutram Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages791
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy