________________
सूत्रकृताचे तत्सत्यमपि न वक्तव्यम् । 'एसा' एपा 'णियंठिया' निर्यन्यस्य भगवतो महावीरस्य आणा' आज्ञा, न अस्माकमाज्ञा । चतस्रो हि भाषा भवन्ति तत्र तृतीया 'सत्यमिश्रिता मृपा, सा नैव वक्तव्या साधुना । येन येन च समुच्चारितेन वचनेन जनसमुदाये यस्य कस्यापि एकरूगापि पश्चात्तापो जायेत, तत्तदपि मनसा निधित्य न वक्तव्यम् । तथा यद् यत्सर्वेरेव गोप्यम् , तत्तदपि वचनमवक्तव्यमवकम्बते' एषा जिनेश्वरस्याऽऽज्ञेति ॥२६॥ मूलम् होलावायं सहीवायं, गोर्यावायं च नो वेदे।
तुम तुमति अमणुन्नं, सब्यसो त ण वत्तए ॥२७॥
छाया-होलावादं सखिवाद, गोत्रवादं च नो वदेत् । ., स्वं त्वमित्यमनोज्ञ, सर्वशस्तन्न वर्तते ॥२७॥
वध करो' इत्यादि घोलने योग्य नहीं है। अथवा जो छन्न है अर्थात् लोग जिसे प्रयत्न करके छिपाते हैं, वह सत्य भी वक्तव्य नहीं है।
यह निर्गन्ध की अर्थात् भगवान महावीर की आज्ञा है, सुधर्मा स्वामी जम्बूस्वामी से कहते हैं यह कथन हमारा नहीं। ' तात्पर्य यह है कि-चार प्रकार की भाषाएं हैं। उनमें तीसरी जो मिश्र भाषा है, उसका प्रयोग साधु को नहीं करना चाहिए। जिस वचन के उच्चारण से जलसामुदाय में से किसी एकको भी सन्ताप उत्पन्न होता हो, वह बोलने योग्य नहीं है। जो पात गोपनीय है, उसे प्रकाशित करने बोला वचन भी बोलने योग्य नहीं है। जिनेश्वर देवकी यह आज्ञा है ॥२६॥ તેને વધ કર વિગેરે વચને બોલવા ચોગ્ય કહ્યા નથી. અથવા જે છન્ન છે, અર્થાત, કે જેને પ્રયત્ન પૂર્વક સંતાડે છે, તે સત્ય હોય તે પણ બોલવા याय तु नथी.
આ પ્રમાણે નિર્ચન્થની અર્થાત્ મહાવીર ભગવાનની આજ્ઞા છે. સુધર્મા સ્વામી જંબુસ્વામીને કહે છે કે-આ મેં કહેલ નથી. પરંતુ લાગવાને કહેલ છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે--ચાર પ્રકારની ભાષાઓ છે, તેમાં ત્રીજી જે મિશ્ર ભાષા છે, તેને સાધુએ પ્રયોગ કરે ન જોઈએ. જે વચનના ઉચારણથી જન સમુદાયમાં કઈ એકને પણું સંતાપ પિદા થતો હોય તે તેવા વચને બોલવા ગ્ય નથી. જે વાત છુપાવવાની હોય છે, તેને પ્રકાશિત કરવા વાળા વચન પણ બોલવા યે ગ્ય હોતા નથી. આ પ્રમાણે જીનેશ્વર દેવની આજ્ઞા છે. ૨૬