________________
समयार्थबोधिनी टीका प्र. Q. अ. १६ विधिनिषेधस्वरूपनिरूपणम् ५६३ गुणान् यथावत् परिपालयन जीवः संसारात् समुत्तीणों भवतीत्युक्तम् । दशमे । तु-सर्वांगीणसमाधियुक्तो जीवो मोक्षमासादयतीत्युक्तम् १०। एकादशे तुसम्यग्रज्ञानदर्शनचारित्रतपस्वरूप सन्मार्ग संपाप्य क्लेशान् विनाशयति जीव इति ११ । द्वादशे तु परतीथिकस्वरूपं सम्यग विभाव्य तत्र श्रद्धां न विदधीत इति १२। त्रयोदशे तु शिष्यस्य गुणदोपयोविज्ञानवान् सद्गुणे वर्तमानः आत्म.
(८) आठवें में कहा है-मोक्ष के अभिलाषी जनों को पालवीर्य का स्याग करके पण्डितवीर्य के लिए उद्यत होना चाहिए।
(९) नौवें में दिखाया है कि शास्त्रोक्त क्षमा आदि गुणों का यथा वत् परिपालन करता हुआ जीव संसार तिर जाता है।
(१०) दसवें में कहा है-सर्वागीण समाधि से युक्त जीव मोक्ष प्राप्त करता है। ___ (११) ग्यारहवें में कहा है कि सम्यग्ज्ञान, दर्शनचारित्र और तप भय सन्मार्ग को प्राप्त कर के जीव क्लेशों का नाश करता है।
(१२) बारहवें में बतलाया गया है कि परतीर्थिकों के स्वरूप को भलीभांति जान कर उन पर श्रद्धा न करे।
(१३) तेरहवे में यह प्रतिपादन है कि शिष्य के गुणों एवं दोषोंको जानने वाला तथा सद्गुणों में वर्तमान साधु ही आत्मकल्याण का होता है। રાખવાવાળાઓએ બાલ વિયેને ત્યાગ કરીને પંડિત વિર્ય મેળવવા ઉદ્યમ કરે જોઈએ.
(૯) નવમા અધ્યયનમાં એવું કહે છે કે-શાસ્ત્રોક્તશામાં કહેલ ક્ષમા વિગેરે ગુણોનું યથાવત્ પાલન કરતો થકે જીવ સંસાર સાગર તરી જાય છે.
(૧૦) દસમા અધ્યયનમાં એ ઉપદેશ આપેલ છે કે-સર્વાગી કરણ સમાધિથી યુક્ત જીવ મેક્ષ પ્રાપ્ત કરે છે.
(૧૧) અગીયારમાં અદયયનમાં એવું કહ્યું છે કે-સમ્યકજ્ઞાન, સમ્યફદર્શન, સમ્યફચારિત્ર અને સમ્યફ તપ મય સન્ માર્ગને પ્રાપ્ત કરીને જીવ કલેશને નાશ કરે છે.
(૧૨) બારમે અધ્યયનમાં એવું કહ્યું છે કે-પરતીર્થિકોના સ્વરૂપને સારી રીતે જાણીને તેના પર શ્રદ્ધા ન કરે
(૧૩) તેરમા અધ્યયનમાં એવું પ્રતિપાદન કરવામાં આવ્યું છે કેશિષ્યના ગુણે અને દેશને જાણવાવાળા તથા સગુણેમાં રહેનારા સાધુ જ આત્મકલ્યાણ કરનારા હોય છે.