SearchBrowseAboutContactDonate
Page Preview
Page 569
Loading...
Download File
Download File
Page Text
________________ समयार्थचोधिनी टीका प्र.श्रु. अ. १५ आदानीयस्वरूपनिरूपणम् ५५७ टीका--अपि च-ज' यत् 'सव्य साहुगे' सर्वसाधूनाम् तीर्थकरगणधरादीनां 'मयं' मतं-संयमस्थानरूपं वर्तते 'तं मय' तन्मतं-तदे नमतं 'सल्लगत्तणं' शल्यकर्त्तनम्-शल्यं पाप कर्म-ज्ञानावरणीयादिकमष्टविधं तत्कतयति विनाशयति यव तत्-शल्यकर्त्तनम् पापनाशकं भवति अतः तत् संयमस्थानरूपं मतं 'साहइत्ताण' साधयित्वा-सम्यगाराध्य अने के महापुरुषाः 'तिन्ना' तीर्णाः-संमारसागरपार प्राप्ताः वा-अथवा येऽवशिष्टशुभकर्माणः सन्ति 'ते' ते-संयमस्थानाराधनप्रभावात् 'देवा' देवा-सौधर्मादयः एकमवावतारिणः अनुत्तरोपपातिका देवा वा 'अभविमु' अभूवन , सर्वकर्मक्षयात् अनेके संमारसागरसमुत्तीर्य मोक्ष प्राप्ताः । येषां पुनः कदाचित् शुभकर्माणि अवशिष्टानि भवेयुस्ते देवत्व माप्य पुनर्मनुष्यभवे समागत्य सेत्स्यन्तीति भावः ॥२४॥ टीकार्थ--और भी कहते हैं। तीर्थकरों गणधरों आदि का जो संयमानुष्ठान रूप मत है, वही शल्यों को काटने वाला है अर्थात ज्ञाना. वरण आदि पापकों का क्षय करने वाला है। उसके अतिरिक्त अन्य कोई मत शल्प काटने वाला नहीं है। अतः इस मत की सम्यक आरा. धना करके अनेक महापुरुष संसारसागर से पार हुए हैं और जिनके कर्म क्षीण होने ले रह गए वे उस संयमाराधना के प्रभाव ले एक भवावतारी अनुत्तरोपपालिक देव के रूप में उत्पन्न हुए। तात्पर्य यह है कि संयम का आराधना करने से जिनके कर्म सर्वथा क्षीण हो जाते हैं, वे संसार सागर से तिर कर सिद्धि प्राप्त कर लेते हैं। जिनके कुछ शुभ कर्म शेष रह जाते हैं, वे देवगति प्राप्त करके पुनः मनुष्य भव में आकर लिद्धि प्राप्त करेंगे ॥२४॥ ટીકાર્ય––વિશેષમાં કહે છે-તીર્થકર અને ગણધરો વિગેરે જે સંયમાનુષ્ઠાન રૂપ મત છે, એજ કર્મરૂપી શલ્યને કાપવાવાળે છે. અર્થાત જ્ઞાનાવરણ વિગેરે પાપ કર્મોને ક્ષય કરવાવાળો છે. તે શિવાય બીજો કોઈ મત શલ્યને દૂર કરનાર નથી. તેથી એ મતની આરાધના કરીને અનેક મહા પુરૂષ સંસારથી પાર થયા છે, અને જેમના કર્મ ક્ષય થવાથી બાકી રહેલા છે તેઓ તે સંયમારાધનના પ્રતાપથી એક ભવાવતારી અનુત્તરપપાતિક દેવના રૂપમાં ઉત્પન્ન થાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે--સંયમનુ આધિન કરવાથી જેઓના કર્મો સર્વથા નાશ પામે છે, તેઓ સ સાર સાગરથી તરીને સિદ્ધિ પામે છે, અને જેમના કંઇક શુભ કર્મો બાકી રહીં જાય છે, તેઓ દેવગતિ પ્રાપ્ત કરીને ફરીથી મનુષ્ય ભવમાં આવીને સિદ્ધિ પ્રાપ્ત કરશે. ૨૪
SR No.009305
Book TitleSutrakrutanga Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages596
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy