________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. १५ आदानीयस्वरूपनिरूपणम् ५०७
अन्वयार्थः-कर्माकुर्वतो मुनेः पूर्वकृतकर्माणि त्रुटयन्तीति पूर्वगाथायां प्रोक्तं, किन्तु एतावदेव न तस्य नवमपि कर्म न वध्यते इति प्रदर्शयति-(अकुव्वओ) अकुर्वतः पापं कर्मानाचरतो मुनेः (णवं) नवं नूतनं कर्म ज्ञानावरणीयादिकं (गत्थि) नास्ति कारणाभावे कार्याभावात्, कथम् ? यतः (से) सः (महावीरः) कर्ममहारिपुविदारणसामर्थ्यवत्वेन महावीरः महापुरुपः (कम्म) कर्म अष्टप्रकारकं तत् कारणतो विपाकतश्च कर्मस्वभावं तथा (नाम) नाम-नमनं नाम-कर्मनिर्जरणमपि (विजाणइ) विजानाति ज्ञपरिज्ञया सम्यग्र जानाति । एतेन ज्ञानमा. त्रेण किम् ? इत्याह-(विनाय) विज्ञाय कर्मस्वभावं तन्निजरणोपायं च ज्ञपरिज्ञया ज्ञात्वा तत् प्रत्याख्यानपरिज्ञया परित्यजति । एतेन किं भवतीत्याह येन कारणेन ____ अन्वयार्थ--फर्म न करने वाले मुनि के पूर्वकृत कर्मों नष्ट हो जाते हैं, यह पूर्वगाथा में कहा गया है, किन्तु इतना ही नहीं, उस को नवीन कर्मों का धन्ध भी नहीं होता है, यह यहां दिखलाते हैं-पापकर्म का आचरण न करने वाले मुनि को नवीन ज्ञानावरणीय आदि कर्म नहीं पंधते, क्यों कि कारण के अभाव में कार्य का भी अभाव हो जाता है। वह कर्स रूपी घोर शत्रुओं का विदारण करने में सामर्थवान होने के कारण महावीर महापुरुष आठ प्रकार के कर्मों के कारण और विपाक को जानता है तथा कर्म निर्जरा के कारणों को भी ज्ञपरिज्ञा से सम्यक जानता है। इस ज्ञान मात्र से क्या होता है ? लो कहते हैंकर्म के स्वभाव को तथा उनकी निर्जरा के उपाय को ज्ञपरिज्ञा से जान कर प्रत्याख्यानपरिज्ञा से त्याग देता है । इसका परिणाम यह
અન્વયાર્થ-કર્મ ન કરવાવાળા મુનિના પહેલા કરેલ કર્મ નાશ પામે છે. એ વાત પૂર્વ ગાથામાં કહી છે. પરંતુ એટલું જ નહીં તેને નવીન કને બંધ પણ થતું નથી. એ વાત અહિયાં બતાવવામાં આવે છે–પાપ કર્મનું આચરણ ન કરવાવાળા મુનિને નવા જ્ઞાનાવરણીય વિગેરે કર્મોને બંધ થતું નથી. કેમકે-કારણના અભાવમાં કાર્યને પણ અભાવ થઈ જાય છે. તે કર્મ રૂપી ઘેર શત્રુઓના વિદારણ કરવામાં સામર્થ્યવાનું હોવાને કારણે મહાવીર મહાપુરૂષ આઠ પ્રકારના કર્મોને કારણ અને વિપાકથી જાણે છે. તથા કર્મ નિર્જરાના કારણોને પણ જ્ઞ પરિણાથી સમ્યક્ જાણે છે. એ જ્ઞાન માત્રથી શું થાય છે? તે કહે છે. કર્મના સ્વભાવને તથા તેની નિર્જરાના ઉપાયને જ્ઞ પરિણાથી જાણીને પ્રત્યાખ્યાન પરિણાથી ત્યાગ કરે છે તેનું પરિણામ એ