________________
सूत्रकृताङ्गसूत्र ग्राहयता गुरुणा शब्दाधिक्यमपि प्रयोक्तव्यमेव । स्थलविशेषे क्वचन सावधानमनसाऽतिकठिन विषयं स्वल पक्षरेण प्रयुक्त यदि शिष्यः ज्ञातुं न शक्नुयात् तदा विस्तृतमाख्यया बोधयेत् । न तु पाण्डित्याऽभिमानेन मूछितः 'संसदि समागताः सभ्याः व्याकरणे तर्के मां प्रौढमवगच्छेयुः' इति कृत्या स्वल्पाक्षरमयुक्तमपि दीर्घाक्यावल्या बोधयितुमुपक्रमेत । इत्थं पूर्वप्राक्यप्रस्तुतवाक्ययोरथ सामं. जस्य मभिनीय यस्तु बोधयेत् सः प्रतिपूर्णभाषी भवेत् इति मन्ये । तथा आचा. यमुखात् 'निसामिया' निशम्य-श्रुत्या सूत्रं तदर्थं च सम्यगवधार्य, 'समिया' भय से फ्रम का परित्याग न करे । समझाने योग्य विषय के अनुरोध से आवश्यक्ता होने पर गुरु को अधिक शब्दों को भी प्रयोग करना चाहिए। किसी विशेष स्थल में मन को अवधान युक्त रखने पर भी कोई कठिन विषय यदि थोड़े शब्दों में न समझा जा सकता हो तो विस्तृत व्याख्या करके समझाना उचित है। हां, अपने पाण्डित्य के अहंकार में चूर हो कर, परिषद् में उपस्थित सभ्य मुझे व्याकरण एवं तर्कशास्त्र में निष्णात समझे' ऐसे विचार से थोड़े में कहने योग्य अर्थ को लम्बी लम्बी वाक्यावली का प्रयोग करके समझाने का प्रयत्न न करे । इस प्रकार पूर्शक्त (लम्बा करने का निषेध बतलाने वाले) वाक्य का तथा प्रस्तुत वाक्य का समन्वय करके जो उपदेश करता है, वही प्रतिपूर्ण आषी कहलाता है, ऐसा भगवान् फरमाते हैं।
तथा सम्यक् प्रकार से अर्थ का दी पुरुष आचार्य के मुख से सूत्र और अर्थ को अवधारण करके तीर्थंकर आदि की आज्ञा से अर्थात् ત્યાગ ન કરે. સમઝાવવાને ગ્ય વિષયમા આવશ્યકતા જણાવવાથી ગુરૂએ વિશેષ શબ્દોને પ્રવેગ પણ કરે ઈ એ. કેઈ વિશેષ સ્થળમાં મનને ધારણ યુક્ત રાખવા છતાં પણ કેઈ કઠણ વિષય જે ચેડા શબ્દોમાં ન સમજી શકાય તે હોય, તે વિસ્તાર પૂર્વક તેની વ્યાખ્યા કરીને સમઝાવવું તે યોગ્ય છે. પિતાના પાહિત્યના અહંકારમાં મસ્ત બનીને પરિષદમાં રહેલા મને વ્યાકરણ અને તર્ક શાસ્ત્રમાં નિષ્ણાત સમજે એવા વિચારથી છેડામાં કહેવા યોગ્ય અર્થને લાંબી લાંબી વાકય પંક્તિને પ્રયોગ કરીને સમઝાવવાનો પ્રાગ ન કરે. આ રીતે પહેલા કહેલ (લાંબા વાક્યોને નિષેધ બતાવનારા) વાક્યને તથા પ્રરતુત વાક્યને સમન્વય કરીને જે ઉપદેશ કરે છે, એજ પ્રતિપૂર્ણ ભાષી કહેવાય છે, એવું ભગવાન્ ફરમાવે છે.
તથા સારી રીતે અર્થને જાણનારે પુરૂષ આચાર્યના મુખેથી સૂત્ર અને અર્થને સારી રીતે સમજીને તીર્થંકર વિગેરેની આજ્ઞાથી અર્થાત તીર્થકરે