________________
सूत्रकृतागसूत्रे अन्वयार्थ:-(से) स गुरुसमीपे सदा वसन् (सिक्खु) भिक्षु:-अनयधभिक्षणशीलो मुमुक्षुः साधुः (समीहियटे) समीहितार्थम्-शभिलपित मोक्षरूपमर्थम् (निसम्म) निशम्य-गुरुमुखादवगम्य (पडिभाणव) प्रतिभानवान्- हेयोपादेयज्ञानवान् (होइ) भवति (विसारए च) विशारदश्च श्रोतृणां यथावस्थितार्थप्रतिपादकश्च भवति (आयाणमट्ठी) आदानार्थी-मोक्षार्थी सम्यग्ज्ञानाद्यर्थी वा (वोदाण मोणं) व्यवदानमौनम्, व्यवदानं द्वादशाविधं तपः, मौनं सर्वविरतिलक्षणः संयमः, एतादृशौ तपासंयमौ (उच्च) उपेत्य-ग्रहणसेवनरूपया शिक्षया प्राप्य (सुद्धण) शुद्धेन-उद्गमादिदोपरहितेन आहारेण जीवनयापनं कुर्वन् (मोक्ख) मोक्षम्-अशेप. फर्मक्षयरूपम् (उवेड) उपैति-प्राप्नोति ॥१७॥ ___टीका-'से' स शुरुतमी पे सदा वसन् 'भिक्खु भिक्षु:-मुक्तिगमनयोग्यः मोक्षमार्गम् 'निसम्म निशम्य-अवगम्य हृद्यधार्य 'ससीहिय8' समीहितार्थम्। अन्वयार्थ गुरु के समीप हमेशा बसने वाला शिष्य, भिक्षुनिर्दोष भिक्षा सेवन करनेवाला लोक्षाभिलाषी साधु स्वाभिलषित मोक्षरूप अर्थ को गुरू मुखसे सुन कर प्रतिभावान होता है याने हेयोपादेय ज्ञान वाला हो जाता है और विशारद अर्थात श्रोताओं को यथावस्थित वस्तु स्वरूप का प्रतिपादन करता है और मोक्षार्थी या सम्पग् ज्ञानार्थी पुरुष चारह प्रकार के तप और सर्वविरति लक्षण संयम के ग्रहण सेवन रूप शिक्षा द्वारा प्राप्त कर उद्गमादि दोष रहित आहारसे संयमयात्राका निर्वाह करते हुए अशेष कर्म क्षय रूप मोक्ष को प्राप्त करता है ॥१७॥
टीकार्थ-सदा गुरुके समीप निवास करने वाला साधु मोक्षमार्ग को सुनकर और हृदय में धारण करके, अपने अभीष्ट मोक्ष रूप अर्थको
અન્વયાર્થ–ગુરૂની સમીપ કાયમ વાસ કરવાવાળા શિષ્ય કે જે નિર્દોષ ભિક્ષાનું સેવન કરવાવાળા અને મોક્ષાભિલાષી છે અને પોતે ઈચ્છેલ મેક્ષરૂપ અર્થને ગુરૂમુખેથી સાંભળીને પ્રતિભાવાન થાય છે. એટલે કે હે પાદેય જ્ઞાનવાનું થઈ જાય છે. અને વિશારદ અર્થાત્ શ્રોતાઓને યથાવસ્થિત વસ્તુ સ્વરૂપનું પ્રતિપાદન કરે છે. અને મોક્ષાર્થી અર્થાત સમ્યક્ જ્ઞાનાથી પુરૂષ બાર પ્રકારના તપ અને સર્વ વિરતિ લક્ષણ સંયમને ગ્રહણ સેવન રૂપ શિક્ષા દ્વારા પ્રાપ્ત કરીને ઉમાદિ દેષ રહિત અહારથી સંયમ યાત્રાને નિર્વાહ કરતા થકા અશેષકર્મ ક્ષય રૂપ મોક્ષને પ્રાપ્ત કરે છે,
ટીકાર્થ–સદા ગુરૂ સમીપે વાસ કરવાવાળો સાધુ મોક્ષમાર્ગને સાંભળીને તથા તેને હૃદયમાં ધારણ કરીને પિતે ઈચ્છેલા મેક્ષ રૂપ અર્થને