________________
सूत्रतासो वासाभ्यासादिविविधोपायैः 'जिणक्यणेण' जिनवचनेन 'कोविए' कोविदःअभ्यरतजिनप्रणीतागमः 'सरोदए' सूर्योदये सति निरस्ताऽन्धकारः 'चक्खुणेव' चक्षुषेत्र ‘पासई' पश्यति-सर्वान् जीवादि पदार्थान् । यथा आलोकादिसहकारिसहकृतसन्निकृष्टकारणेन स्पष्टं पश्यति रूपादिकम् । तथा जिनवचनाऽभ्यासादिततत्वज्ञानेन सर्वान् पदार्थान् जीवादीन् पश्यति। __ अयं भावः-इन्द्रियार्थसन्निकर्षात् साक्षात्कारितया परिस्फुटा घटादयः प्रतीयन्ते एवं सर्वज्ञप्रणितागमेनापि मूक्ष्मव्यवहित विमकृष्टस्वर्गापवर्गदेवादयः परिस्फुटाः निश्शङ्क प्रतीयन्ते । अपि च कदाचित् चक्षुपा अन्यथाभूतोऽप्यवः अन्यथा अभ्यास आदि विविध उपायों से जिनवचन में कुशल हो जाता है। जैसे सूर्योदय होने पर चक्षु से सब कुछ दृश्य दिखाई देने लगता है। उसी प्रकार वह भी जीवादिपदार्थों को हस्तामलकवतू जानने लगता है। ___ आशय यह है कि जैसे इन्द्रिय और पदार्थके सन्निकर्ष से अर्थात् यथायोग्य सम्बन्ध से घट आदि पदार्थ स्पष्ट एवं साक्षात् दिखाई देने लगते हैं। इसी प्रकार सर्वज्ञ प्रणीत आगम से भी सूक्ष्म (परमाणु आदि) व्यवहित (देश से दूरवर्ती सुमेरु आदि) और विप्रकृष्ट (कालसे व्यवहित राम एवं पद्मनाभ आदि) परिस्फुट एवं असंदिग्ध रूपमें प्रतीत होने लगते हैं। चक्षु से तो कभी कभी पदार्थ जैसा होता है। धैसा न दिखाई देकर अन्यथा रूपमें भी दिखाई देता है। जैसे रस्सी सर्प के रूपमें और कि शुक (पलाश) पुष्पों का समूह अग्नि रूप में
છે પરંતુ તે પછી ગુરૂકુલવાસ, અભ્યાસ વિગેરે જુદા જુદા અનેક ઉપાયોથી જીન વચનમાં ચતુર થઈ જાય છે. જેમ સૂર્યોદય થવાથી નેત્રથી સઘળા પદાર્થો સ્પષ્ટ દેખાવા લાગે છે, એ જ પ્રમાણે તે પણ જીવાદિ પદાર્થોને હસ્તામલવત્ જાણવા લાગે છે.
કહેવાનો આશય એ છે કે-જેમ ઈન્દ્રિય અને પદાર્થના સંનિકર્ષથી અર્થાત્ યથાયોગ્ય સંબન્ધથી ઘટ વિગેરે પદાર્થ સ્પષ્ટ અને સાક્ષાત્ દેખાવા માંડે છે, એ જ પ્રમાણે સર્વજ્ઞ પ્રણીત આગમથી પણ સૂમ, (પરમાણુ, વિગેરે) વ્યવહિન (દેશથી દૂર સુમેરૂ વિગેરે) અને વિપ્રકૃણ (કાળથી વ્યવહિત રામ અને પનાભ વિગેરે) પરિટ અને અસંદિગ્ધ રૂપમાં પ્રતીત થવા લાગે છે, નેત્રથી તે કઈ કઈ વાર પદાર્થ જેવો હોય છે તે ન દેખાતાં અન્યથા રૂપથી (જુદા પ્રકારથી) પણ દેખાય છે, જેમકે-રસ્તી-દોરી સાપના રૂપમાં અને કિંશુક (પલાશ ખાખરાના ફલે) પૂ સમૂહ અશ્ચિના