________________
४२६
- सूत्रकृतास्त्रे __ अन्वयार्थ:-(जहा) यथा-येन प्रकारेण (णेया) नेता-नायकः-मार्गदर्शक: (अंधकारंसि) अन्धकारायार (राओ) रात्री (अपस्समाणे) अपश्यन्-निजाङ्गमपिअनवलोकयन् (मग्गं) मार्ग-स्वाभ्यस्तपथमपि (ण जाणइ) न जानाति (से) स एव नायकः (मरियरस) सूर्यस्य (अझुग्गमेणं) अभ्युद्गमेन-उदयेन (पगासियंसि) प्रकाशिते सति (मग्ग) मार्ग (चियागाइ) विजानाति ॥१२॥
टीका-'जहा' यथा-येन प्रकारेण 'या' नेता-नायको मार्गदर्शक: 'अंधकारंसि' प्रापि सजलजलदगीलान्धकारप्रवृत्तायाम् 'राओ' रात्रौ मोषपद्याममावास्याम् सान्द्राऽन्धकारमावृतत्वाद् हस्वादिकमपि निजाङ्गम् 'अपस्समाणे' अपश्यन् , कुतः 'मग' मार्ग स्वाऽस्यस्तमपि 'ण जाणई' न जानाति-न सम्यगू जानाति प्रावृतदिनद्वारभित्र 'से' स एव 'रियल्स' सूर्यस्य 'अव्युग्गमेणं' अभ्यु. गमेन-उदयेन 'पगासियंसि' प्रकाशिते दिक्चक्रे सति 'मगं' मार्गम् 'वियाणाई' __अन्वयार्थ-जिस प्रकार मार्गदर्शक नेता पुरुष सावन भादों मास की अन्धेरी रात में किसी भी वस्तु को देखने में असमर्थ होकर अपने अंगों को भी नहीं देखते हुए स्वार प्रस्त पथ को भी नहीं जान पाता है। किन्तु वही पुरुष सूर्योदय होने से प्रकाशित होने पर मार्ग को सम्यक प्रकार से जानता है ॥१२॥
टीकार्थ-जैसे कोई नेता -वागदर्शक सजल मेघों के कारण अतीव सघन अंधकार वाली वर्षाकालीन रात्रि में, घोर तिमिर फैल जाने के कारण अपना हाथ आदि अंग भी नहीं देख पाता है। तो अपने अभ्यस्त मार्ग का भी क्या कहना है। वह उसे भी देख नहीं सकता। किन्तु जय सूर्य का उदय होता है, तब वही मार्ग को देखने लगता है।
અન્વયાર્થ–-જે પ્રમાણે માર્ગદર્શક નેતા પુરૂષ શ્રાવણ ભાદરવા માસની અંધારી રાતે કઈ પણ વસ્તુને જોવામાં અસમર્થ બનીને પિતાના શરીરના અવયને પણ દેખી શકતું નથી. એજ રીતે તે પિતાના પરિચિત માર્ગને પણ જોઈ શક્તા નથી પરંતુ એ જ પુરૂષ સૂર્યોદય થવાથી પ્રકાશને લીધે માર્ગને સારી રીતે જાણી લે છે. ૧૨ 1 ટીકાઈ—જેમ કેઈ નેતા માર્ગદર્શક જળ વાળા વાદળને લીધે અત્યંત ગાઢ અંધારાવાળી વર્ષાઋતુની રાત્રીએ ઘોર અંધકાર ફેલાઈ જવાથી પિતાના હાથ વિગેરે અંગે પણ જોઈ શકતા નથી, તે પછી પરિચિત માર્ગ ન દેખાય તેમાં શું કહેવાનું હોય ? તે તેને પણ જોઈ શક્તો નથી. પરંતુ જ્યારે સૂર્ય ઉદય થઈ જાય અને પ્રકાશ ફેલાઈ જાય ત્યારે એજ પુરૂષ તે માર્ગને સારી રીતે જોઈ શકે છે, એ જ રીતે જે વસ્તુ પહેલાં નેત્રથી અાચરને