________________
सूत्रकृतास्त्रे यदि ते कथयेयुः भोः ? भवता एतादृशमसदाचरणं न विधेयम् , एतादृशं तदीयं वाक्यं श्रुत्वा 'तहा करिरसंति' तथा करिष्यामि यथाऽऽह भवान् इति-एवंविधवचनेन 'पडिसुणेज्जा' प्रतिशणुयात् मध्यस्थभावमुद्रामवलम्ब्य तत् कयितमनुतिष्ठेत् । मिथ्यादुष्कृतं दत्वा असदाचरणात् निरर्तेन । अत्र ममैव 'खु' खल निश्चयेन 'सेयं श्रेयः, एतेषां भयात् खलु क्वचिदपि 'पमाय' प्रमादम् ‘ण कुत्रा' नैव कुर्यात्-असदाचरणं न विदव्या किन्तु सदाचारे मनोनिदध्यादिति । पूर्वोक्तप्रकारेण शिक्षितः साधुः शिक्षादातुरुपरि क्रोधं न कुर्यात् । तथा न तं पीडयेत् किन्तु-इतः परं भूयोऽहं नै करिण्याग्नि, साधु प्रतिबोधितोऽस्मीति प्रतिज्ञां कुर्यात् । तथा प्रमादं परित्यज्य साधुना सदाचारे मति विधेया, इति भावः ।।९।
-यदि वे कहें कि आपको ऐसा अनुचित आचरण नहीं करना चाहिए तो उनका यह कथन सुनकर साधु कहे 'अच्छा आप जैसा कहते हैं, वैसा ही करूंगा। इस प्रकार उसके कथन को मध्यस्थ भाव से अंगीकार करके वैसा ही करे और मिथवादुष्कृत देकर असत् आचरण से निवृत्त हो जाय। तथा ऐसा विचार करे कि मेरा ही कल्याण है। उनके भय से भी प्रसाद न करे और सदाचरण में दिल लगावे । : आशय यह है कि पूर्वोक्त प्रकार से कोई साधु को हितशिक्षा दे तो साधु शिक्षा देनेवाले पर क्रोध न करे दण्डा आदि से या कटुक घचन से प्रहार न करे, परन्तु ऐसा कहे कि अय मेरा ऐसा नहीं करने का भाव है, आपने मुझे अच्छी हितशिक्षा दी हैं । प्रमाद का परित्याग करके सदाचरण में घुद्धि को स्थापित करे ॥९॥
- જે તેઓ એમ કહે કે–આપે અયોગ્ય આચરણ કરવું ન જોઈએ તે ‘તેમનું એ કથન સાંભળીને સાધુએ કહેવું કે “ઠીક છે, આપ જેમ કહે છે,
એજ પ્રમાણે કરવાને ભાવ રાખું છું. આ પ્રમાણે તેના કથનને મધ્યસ્થ -ભાવથી સ્વીકાર કરીને તેમજ કરે. અને મિથ્યાદુકૃત દઈને અસત્ આચરણથી નિવૃત્ત થઈ જવું. તથા એ વિચાર કરે કે-આમ કરવાથી તે મારૂં જ કલ્યાણ છે, તેના ભયથી પણ પ્રમાદ ન કરે. અને સદાચરણમાં મન લગાવે.
કહેવાનો આશય એ છે કે–પૂર્વોક્ત પ્રકારથી જે કઈ સાધુને હિત કર શિખામણ દે તે સાધુએ શિખામણ આપનારા ઉપર ક્રોધ કરે નહીં તેને દંડા વિગેરેથી અથવા કડવા વેણથી પ્રહાર ન કરે. પરંતુ એવું કહેવું કેહવે તેમ ન કરવાને માટે ભાવ છે. આપે મને સારી હિતકર શિખામણ આપી છે. આ રીતે પ્રમાદને ત્યાગ કરીને સદાચરણમાં બુદ્ધિને સ્થાપિત કરે છે