________________
सूत्रमतासूत्र . उज्जुयारे' सु ऋज्वाचार:- सुष्टु-अतिशयेन ऋजु!-संयमा-सदाचरणशील:" 'संयममार्गपवर्ततः, 'से' सः-असौ 'समे' समः 'होइ' भवति । 'अझ अपत्ते ___ अझ झां प्राप्तः, झंझा-क्रोधो माया वा तद्रहितो भवति । अथवा अझंगामाप्तः :: वीतरागैः समस्तुल्यो भवति वीतरागो भवतीति । कुत्रापि प्रमादवशात् स्खलने ___ आचार्यादिभ्य आक्षिप्तोऽपि यश्चित्तत्ति नाऽन्यथा करोति क्रोधादिकं नैव करोति,
किन्तु पुनरपि संयमपालने तत्परो भवति, स एव विनयादिगुणैः संयुक्तो भवति । स एव सूक्ष्मार्थदर्शी, स एव पुरुषार्थ कारी, स एव जात्यादिसंपन्नः, स एव संयमस्य परिपालयिता, स वीतरागवत् स्तुत्यो भवतीति भावार्थः ॥७॥ होता है वही कुलीन सहलाता है, उंचे कल में उत्पन्न होने मात्र से ही कोई कुलीन नहीं हो जाता। वही संयमवान् या संयम का प्रवर्तक कहलाता है। ऐसा पुरुष ही सन या समभावी और अझंज्ञा प्राप्त अर्थात् क्रोध या मापा से रहित होता है। अथवा वीतराग के तुल्यहोता है। । अभिप्राय यह है कि प्रमाद के कारण कहीं स्वलगा होने पर
आचार्य आदि उपालंभ दे तो चित्तवृत्ति को जो अन्यथा नहीं करता, कोधादि नहीं करता, किन्तु पुनः संयम के पालन में तत्पर हो जाता है। दही साधु विनय आदि गुणों से युक्त होता पही सूक्ष्मदर्शी, पुरुषार्थकारी, जाति सम्पन्न, संयम पालने वाली और बीतराग के तुल्य स्तुत्य होता है ॥७॥ - માન હોય છે. કેમકે સારા કુળમાં ઉત્પન્ન થઈને પણ જે શીલવાન હોય છે, તેજ કુલીન કહેવાય છે, ઉંચાકુળમાં ઉત્પન્ન થવા માત્રથી જ કેઈ કુલીન થઈ જતું નથી. એજ સંયમવાનું અથવા સંયમને પ્રવર્તક કહેવાય છે. એ પુરૂષ જ સમ અથવા સમભાવી અને અઝંઝા પ્રાપ્ત અર્થાત્ ક્રોધ અથવા માયાથી રહિત હોય છે. અથવા વીતરાગની તુલ્ય હોય છે
કહેવાનો અભિપ્રાય એ છે કે–પ્રમાદને કારણે કયાંક ખલન થઈ જવા છતાં આચાર્ય વિગેરેએ ઢળકે આપવાથી ચિત્તવૃત્તિને અન્યથા કરતે નથી એટલે કે ક્રોધ વિગેરે કરતો નથી, પરંતુ ફરીથી સંયમના પાલનમાં તત્પર થઈ જાય છે તે સાધુજ વિનય વિગેરે ગુણોથી યુક્ત હોય છે, તે જ સૂક્ષ્મ દર્શી, પુરૂષાર્થ કારી, જાતિયુક્ત, સંયમનું પાલન કરનાર અને વિતરાગની તુલ્ય વખાણવા લાયક કહેવાય છે. શાળા