________________
समयार्थयोधिनी टीका प्र. श्रु. अ. १३ याथातथ्यस्वरूपनिरूपणम् ३२१
अन्वयार्थः- (अहो य) अहनि च-दिवसे (राभो य) रात्रौ च (समुट्ठिएहिं) समुत्यितेभ्यः-रात्रिन्दिवं सदनुष्ठानं कुर्वद्भयः श्रुतचारित्रधारिभ्यः, तथा-(तहागएहि) तथागतेभ्यः-तीर्थस्यः (धम्म) धर्मम्-श्रुतचारित्ररूपम् (पडिलम्भ) प्रतिलभ्यप्राप्याऽपि जमालि-प्रभृतयः (आघायं) आख्यातम्-कथितमपि तीर्थकद्धिः (समाहि) समाधि-सम्यग्ज्ञानदर्शनचारित्रलक्षणं रत्नत्रयं मोक्षमार्गम् (अजो. सयंता) अजोपयन्त:-असेवमानाः (सत्यारं) शास्तारम्-गुर्यादिकमेव (एवं) एवम्-उक्तरीत्या वक्ष्यमाणरीत्या च (फरुसं) परुप कठोरवचनम् (वयंति) वदन्ति -कठोरवचनद्वारा मोक्षमार्गदर्शक गुर्गदिकमेव निन्दन्ति ॥२॥
टीका-पुरुषस्य गुणदोपपं नानामकारकं स्वभावं कथयिष्यामि, इति पूर्वं कथितम्, सम्प्रति-तदेव गुणक्षेत्रात विवेचयति 'अहो य' इत्यादि । 'अहो य' मानि च-दिवसे 'राओ य' रात्रौ च 'समुहिदि समुस्थित्तेभ्यः-रात्रिन्दिवं सम्य___अन्वयार्थ-जो दिन और रात सम्यक् प्रसार से उत्थित है अर्थात् रात दिन उत्तम (उत्कृष्ट क्रिया) अनुष्ठान करने वाले हैं और श्रुतचारित्र के धारक हैं उनसे तथा तीर्थंकरों से, संसारसागर से तारने में समर्थ श्रुतचारित्र धर्म को प्राप्त करके भी जमालि तथा दिगम्बर वगैरह सम्यग्ज्ञानदर्शनचारित्र रूप रत्नत्रयात्मक मोक्षमार्ग को नहीं सेवन करते हुए कठोर वचनों द्वारा मोक्षमार्गप्रदर्शक आचार्यबगैरह गुरु की ही निन्दा करते हैं ॥२॥
टीकार्थ-पहले कहा था कि पुरुष के गुण दोषों को उसके नाना प्रकार के स्वभाव को कहूँगा, उसी को अथ कहते हैं। जो दिन और रात सम्यक् प्रकार से उस्थित हैं अर्थात् समीचीन अनुष्ठान में प्रवृत्त
અન્વયાર્થ–જે રાતદિવસ સમ્યફ પ્રકારથી ઉસ્થિત છે અર્થાત રાતદિવસ ઉત્તમ (ઉત્કૃષ્ટ ક્રિયા) અનુષ્ઠાન કરવાવાળા હોય અને મૃતચારિત્રને ધારણ કરવાવાળા હોય તેમની પાસેથી તથા તીર્થંકર પાસેથી સંસાર સાગરથી તારવામાં સમર્થ એવા શ્રુતચારિત્ર ધર્મને પ્રાપ્ત કરીને પણ જમાલી તથા દિગમ્બર વિગેરે સમ્યક જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ રત્નત્રયાત્મક મેક્ષ માર્ગનું સેવન ન કરતાં કઠોર વચને દ્વારા મોક્ષ માર્ગને બતાવવા વાળા આચાર્ય વિગેરે ગુરૂની જ નિંદા કરે છે. ર ' '
ટીકાથ–પહેલાં કહેવામાં આવેલ છે કે–પુરૂષના ગુણ દેને તથા તેઓના અનેક પ્રકારના સ્વભાવને કહીશ. હવે તેને જ કહેવામાં આવે છે? જે રાત અને દિવસ સારી રીતે–સમ્યક્ પ્રકારથી આરાધનામાં તત્પર થયેલાં
सु०४१