SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ ३५८ सूत्रकृतानसरे सर्नु शीलं येषां ते लवापशङ्किनः, चर्वाका शाक्यादयश्च । तन्मते-आत्मैव नास्ति, सुतस्तदा क्रिया, 'क्रियाजनितो वन्धो वा । ते 'अकिरियावादी' अक्रियावादिः 'अगागरहि' अनागतः 'य' च, शब्दादतीतैश्च क्षणैः वर्तमानक्षणस्याऽसंभवात् न क्रिया भवति, न वा तजनितः कर्मबन्धः, तदेवम्-अक्रियावादिनः सर्वापलापितया लंबापशविनः सन्तः 'नो किरियमाहंस' न क्रियामाहुः, तथा-येषां मते-आत्मा या उससे हटने का है अर्थात् कर्म को स्वीकार न करने का है, उसे संघापशंकी कहा है। चार्वाक और शाक्य लवापशंकी हैं। उनके मत में आत्मा ही नहीं है तो क्रिया कैसे होगी और जय क्रिया ही नहीं होगी तोक्रिया जनित बन्ध भी कैसे हो सकता है ? अक्रियावादी के मतमें अंतीत और अनागत क्षणों के साथ वर्तमान क्षण का कुछ भी सम्बन्ध न होने के कारण क्रिया का होना संभव नहीं है तो क्रिया जनित कर्मबंध भी नहीं हो सकता। अभिप्राय यह है कि जैसे जैनदर्शन के अनुसार पीयों का क्षण क्षण में विनाश होने पर भी त्रिकाल स्थायी द्रव्य अव. स्थित रहता है, उस प्रकार एकान्त क्षणिकवाद स्वीकार करने वाले बौद्धों के मत में कोई स्थायी द्रव्य नहीं है। क्षण (पदार्थ) उत्पम होनेके पश्चात ही विना ठहरे नष्ट हो जाता है। ऐसी स्थिति में उसका भूतकालीन या भविष्य कालीन क्षणों के साथ कोई संबंध सिद्ध नहीं होता। उन्हें परस्पर संबद्ध करने वाला तत्व द्रव्य है जिसे यह स्वीकार नहीं વાળે અથવા તેનાથી હટવાનો છે, અર્થાત કર્મને સ્વીકાર ન કરવાનું છે, 'तने 'सी ' वामां आवे छे. या मन शा४५ वा सा५'' છે. તેઓના મનમાં આત્મા જ નથી તે ક્રિયા કેવી રીતે થાય છે? અને જ્યારે રિયાજ નહીં થાય તે ક્રિયાથી થવાવાળે બંધ પણ કેવી રીતે થઈ શકે છે? અક્રિયાવાદીના મતમાં અતીત અને અનાગત ક્ષણેની સાથે વર્તમાન ક્ષણનો કંઈ જ સંભવ ન હોવાથી ક્રિયાનું કેવું સંભવતું નથી. તે કિયાથી થવાવાળે કર્મબંધ પણ થઈ શકતું નથી. કહેવાને અભિપ્રાય એ છે કે-જૈનદર્શન પ્રમાણે જેમ પર્યાને પ્રત્યેક થાણે વિનાશ થવા છતાં પણ ત્રિકાળથાથી દ્રવ્ય વ્યવસ્થિત રહે છે, એ રીતે એકાન્ત શાણિકવાદને વીકાર કરવાવાળા બૌદ્ધોના મતમાં કોઈજ સ્થાયી દ્રવ્ય નથી. ક્ષણ (પદાર્થ) ઉત્પન્ન થયા પછી જ તરત જ નાશ પામે છે, એવી સ્થિતિમાં તેને ભૂત કાળના કે ભવિષ્ય કાળના ક્ષણની સાથે કેઈજ સંબન્ધ સિદ્ધ થતું નથી. તેને પરસ્પર સંબન્ધ કરવાવાળું તવ દ્રવ્ય છે. જેને તેઓ સ્વીકારતા નથી,
SR No.009305
Book TitleSutrakrutanga Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages596
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy