SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ २५० सूत्रतासो अज्ञानमेव श्रेयो न तु ज्ञानादिकमित्येवं वादितया असंबद्धभापित्वेन लोकेऽस्तुत्या: -प्रशंसारहिताः सन्ति एतादृशा स्ते 'अकोविया' अकोविदाः-सदसद्विवेकविकला अविद्वांसः 'अकोविएहि' अकोविदेभ्यः-विवेकविकलेभ्यः स्वशिष्येभ्यः । वस्तुतस्तु-इमे सम्यकपरिज्ञानविकला एव । तथाहि-अज्ञानवादिनः परस्परविरुद्धार्थवादितया न यथार्थवादिनः असर्वज्ञप्रणीताऽऽगमार्थस्वीकतत्वात् । सर्वज्ञमणी. ताऽभ्युपगमवादिना तु नायं दोपः प्रारति, परस्परविरोधरयैवाऽभावात् । किंच इस प्रकार सर्वज कोई है नहीं और असर्वज्ञ वास्तविक रूप से पदार्थों को जान नहीं सकता तथा समस्तवादी परस्पर विरुद्ध पदार्थों के स्वरूप को स्वीकार करते हैं, अतः अज्ञान ही श्रेयस्कर है। अज्ञानवादियों का ऐसा कथन है। वे अज्ञान को ही श्रेयस्कर कह कर असम्बद्धभाषी होने से लोक में प्रशंसारहित हैं। वे सत्-असत के विवेक से विकल हैं, अविद्वान् हैं और विवेकहीन अपने शिष्यों के सामने ही अपने मत का प्रतिपादन काते हैं दूसरों के सामने नहीं। वास्तव में अज्ञानवादी सम्यग्ज्ञान से रहित हैं, वह इस प्रकारअज्ञानवादी परस्पर विरोधी अर्थों के प्रतिपादक होने के कारण यथार्थ बादी नहीं हैं, क्यों कि वे असर्वज प्रणीत आगम के अर्थ को स्वीकार करते हैं ! सर्वज्ञप्रणीत अगम को स्वीकार करने वालों को यह दोष लाग नहीं होता, क्यों कि उस आगम में परस्पर विरोध ही नहीं આ રીતે સર્વજ્ઞ કઈ જ નથી અને અસર વાસ્તવિક રૂપથી પદાએંને જાણી શકતા નથી. તથા સઘળાવાદીઓ પરસ્પરના વિરૂદ્ધ પદાર્થોના કવરૂપને સ્વીકારે છે, તેથી અજ્ઞાન જ શ્રેયસ્કર છે. આ પ્રમાણે અજ્ઞાનવાદિચેનું કહેવું છે. અજ્ઞાનવાદિ અજ્ઞાનને જ શ્રેયકર કહીને અસમ્બદ્ધ બોલનારા હોવાથી વોકમાં પ્રશંસા રહિત છે, તેઓ સત્ અને અસના વિવેક વિનાના છે. અવિદ્વાન છે, અને વિવેકથી રહિત પિતાના શિષ્યોની સામેજ પિતાના મતનું પ્રતિપાદન કરે છે. બીજાઓની સામે નહીં. તે , વારતવિક રીતે અજ્ઞાનવાદી સમ્યક્રજ્ઞાનથી રહિત છે. તે આ રીતે સમજવું–અજ્ઞાનવાદી પરસ્પર વિરોધી અર્થોના પ્રતિપાદક હોવાને કારણે યથાર્થવાદી નથી. કેમકે તેઓ–અસર્વજ્ઞ પ્રણીત આગમના અર્થને સ્વીકાર કરે છે. સર્વજ્ઞ પ્રણીત આગમને સ્વીકાર કરવાવાળાઓને આ દોષ લાગુ પડતા નથી કેમકે-તે આગમથી પરપરમાં વિધ રહેતું નથી. આ સિવાય અજ્ઞા
SR No.009305
Book TitleSutrakrutanga Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages596
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy