________________
समयार्थयोधिनी टीका प्र. श्रु. अ. ११ मोक्षस्वरूपनिरूपणम् १५ तथा-'आउजीवा' आपो जीवाः-जलान्येव जीवाः जलाश्रिता वा, तेऽपि प्रतिशरीरत्वात्पृथक् पृथगेव । 'तहाऽगणी' तथाऽग्निः, अग्निकायिका अपि पृथगू जीवाः। तथा-'वाउजीवा' वायुनीवाः-वायुकायिकाः, तेऽपि 'पुढोप्तत्ता' पृथक् सत्त्वाः प्रत्येकशरीरत्वात् तेऽपि भिन्ना एव । वनस्पतिकायास्तु-या सूक्ष्मः स सर्वोऽपि निगोदरूपः साधारणः। बादरस्तु साधारणोऽसाधारणश्च । तत्र प्रत्येक शरीरिणोऽसाधारणस्याऽनेके भेदाः, तेषु कविचिभेदानिह दर्शयति । 'तणरुक्खा सवीयगा' तृणवृक्षाः सवीनकाः, तृणानि-काशतालादीनि, वृक्षाः अन्तःसारा:अशोकचन्दनादयः, बीजैः गोधूमचणकमभृतिभिः सह वर्तन्ते इति सबीनकार, पते सर्वेऽपि वनस्पतिकायाः पाणिनोऽपि पृथक्मत्वा भिन्नजीवसत्तावन्तः है। तथा अप (जल) ही जिनका शरीर है या अपू के आश्रित जो हैं, वे अप्कायिक कहलाते हैं। वे पृथक पृथक् शरीर वाले होने से प्रत्येक शरीरी कहे गये हैं। इसी प्रकार अनेक अग्निकायिक जीव पृथक जीव हैं । वायुकायिक भी प्रत्येक शरीरी होने से पृथक पृथक् अस्तित्व दाले हैं। वनस्पति काथिकों में जो सूक्ष्म हैं, वह सब साधारण अर्थात् निगोद हैं। बादर वनस्पति के दो भेद हैं-साधारण और प्रत्येक । उनमें से प्रत्येक शरीरी असाधारण के अनेक भेद हैं, जिनमें से कतिपय भेद यहां कहे गए हैं, जैसे-तृण, वृक्ष और वीज । काश ताल आदि तृण कहलाते हैं, भीतर में सारवाले अशोक चन्दन आदि वृक्ष कहलाते हैं, और गेहूचना आदि बीज कहलाते हैं। इन सभी वनस्पतिकायिक કાય સચિત્ત છે. તથા અપૂ કહેતાં જળ એજ જેમનું શરીર છે, અથવા અપના આશ્રયથી જે જ રહે છે, તેઓ અપકાયિક કહેવાય છે. તેઓ પૃથક પૃથફ શરીરવાળા હોવાથી પ્રત્યેક શરીર કહેવાય છે. એ જ પ્રમાણે અગ્નિકાય વાળા જેના સંબંધમાં પણ સમજવું. વાયુકાયિક પણ પ્રત્યેક શરીર વાળા હોવાથી પૃથફ પૃથ અસ્તિત્વ વાળા છે. વનસ્પતિકાયિમાં જે સૂક્ષમ છે, તે બધા સાધારણ અથવા નિગોદ છે. બાદર વનસ્પતિના બે ભેદે કહ્યા છે. સાધારણ અને અસાસારણ તેમાંથી પ્રત્યેક શરીર વાળા અસાધારણના અનેક ભેદ છે. જેમાંથી કેટલાક ભેદો અહિયાં કહેવામાં આવે છે. જેમકેતુણ, વૃક્ષ, અને બીજ, કાશ, તાલ વિગેરે સુણ કહેવાય છે. અંદરમાં સારવાળા અશોક ચંદન વિગેરે વૃક્ષે કહેવાય છે, અને ઘણું અણુ વિગેરેને બીજ કહેવાય છે. આ બધા વનસ્પતિ કાયિક છે પણ પૃથક પૃથક્ જવ રૂપ છે. આ ગાથામાં