________________
सार्थबोधिनी टीका प्र. थु. अ. १० समाधिस्वरूपनिरूपणम्
९५
-
रसां तीर्णः - अतिक्रान्तो यः स तथा, तथा च धर्मफलं प्रति संशयरहितः । तदुक्तम्- 'तमेव सच्चं नीसंकं जं जिणेहिं पवेश्य ' तदेव सत्यं निःशङ्कं यज्जिनेः प्रवेदितम् इति । एवं प्रकारेण शङ्काराहित्येन कचिदपि मनसो विलुधि न कुर्यात् । एतावता दर्शनसमाधिः प्रतिपादिता भवति । नहि दर्श - विरहितस्य निःशङ्का प्रवृत्ति सम्भवति कापि । 'लाढे' लाढ़ :- विशुद्धाहारेण यथाप्राप्तोपकरणादिना च विधिपूर्वकं संयमयात्रापालकः स लाढः एवंभूतः साधु संयतानुष्ठानम् 'चरे' चरेत् संयमानुष्ठानं कुर्यादिति भावः । तथा 'पयासु' प्रजासु - प्रजायन्ते इति प्रजाः - पृथिव्यादिकायिकाः जीवा स्तेषु 'आयतुल्ले' आत्मतुल्यो भवेद, सर्व. जन्तून् सुखदुःखादिषु व्यापृतान स्वात्मतुल्यान् पश्येत् । उक्तश्च -
फल में संशय न करे । कहा भी है- 'तदेव च सत्यं निशंक' इत्यादि । वही सत्य और असंदिग्ध है जो तीर्थंकरों ने कहा है।' इस प्रकार शंका से रहित होकर कहीं भी मन को चंचल न करे । इस कथन के द्वारा दर्शन समाधि का प्रतिपादन किया गया है, क्योंकि जो दर्शन (धर्म) से रहित है उसकी कहीं भी (तत्व के विषय में) निःशंक प्रवृत्ति नहीं हो सकती ।
निर्दोष आहार से तथा प्राप्त उपकरण आदि से विधिपूर्वक संयम यात्रा का निर्वाह करने वाला लाढ कहलाता है । साधु इस प्रकार का होकर संयम का अनुष्ठान करे ।
इसके अतिरिक्त साधु पृथ्वीकायिक आदि जीवों को आत्मतुल्य समझे । अपने सुख के लिए प्रवृत्ति में लगे हुए समस्त प्राणियों को
છે. આવા પ્રકારની વિચિકિત્સાથી રહિત થવુ અર્થાત્ ધર્મના ફળમાં સ’શય रोहिछे - ' तदेव सत्य निःशक' त्यहि
એજ સત્ય અને અસ'દિગ્ધ સ દેહ વિનાનું છે, કે જે તીર્થંકર ભગવાને કહેલ છે, આવા પ્રકારની શંકા વિનાના થઈને મનને ચંચલ થતા રોકવુ'. આ કથન દ્વારા દન સમાધિનું પ્રતિપાદન કરવામાં આવેલ છે, કેમકે જે દર્શન (ધર્મ)થી રહિત છે, તેની તત્વના સબંધમાં કાઈ પણું નિઃશંક પ્રવૃત્તિ થઈ શાતી નથી
નિર્દોષ આહારથી તથા નિષિ પ્રાપ્ત ઉપકરણ વિગેરેથી વિધિપૂર્વક સૌંચમ યાત્રાના નિર્વાહ કરવા વાળા ‘લાઢ' કહેવાય છે. સાધુએ આવા પ્રકારના થઈ ને સંયમનુ' અનુષ્ઠાન કરવું.
આ શિવાય સાધુએ પૃથ્વીકાયિક વિગેરે જીવને આત્મતુલ્ય સમજવા પોતાના સુખ માટે પ્રવૃત્તિમાં લાગેલા સઘળા પ્રાણિયાને પેાતાની સરખા