________________
सूत्रकृतास्त्र ____टीका--'सुब्बया' हे सुव्रत ! शोभनं माणातिपातविरमणलक्षणव्रतं नियमानुष्ठानं यस्य तत्संबोधने हे सुत्रा ! 'तुमे' त्वया 'भिक्खु मामि' भिक्षु मावे संयमे 'जे' या 'निययो' नियमः पंचमहाव्रतादिरूपः प्रवज्यावसरे 'चिण्णो' चीर्णः अनुष्टितः 'आगारमावसंतस्स' आगारमावसतस्तव गृहवासम् अधिवसतस्तव 'सव्वे' सर्व-पंचमहाव्रतादिः । 'तहा' तथैव 'संविज्जए' संविद्यते । हे सुन्दरव्रतधारिन् । प्रव्रज्याग्रहणसमये यो हि पंचमहाव्रतादिरूपो नियमस्त्वया स्वीकृतः, स सर्वोऽपि यथैवपूर्वमासीत् तथैव गृहनासेऽपि रक्षितो भविष्यतीति तद्वतभंगभयेन सूखोपभोगे मा शिथिलीभवेदिति भावः ॥१८॥
पुनरप्याह--'चिर' मित्यादि। मूलम्-चिरं दूइज्जमाणस्त दोसो दाणिं कुतो तव। . .
इच्चैव णं निमंतेति नीवारेण व सूर्यरं ॥१९॥ छाया--चिरं विहरतो दोष इदानीं स कुतस्तव ।
इत्येव निमन्त्रयन्ति नीवारेणेव सूकरम् ।।१९॥ .. ____टीकार्थ--प्राणातिपात विरमण आदि व्रत जिसके समीचीन हो, वह सुव्रत कहलाता है । यहाँ उसे संबोधन करके कहा गया है-हे सुव्रत । तुमने साधु अवस्था में पंचमहावन आदि जो नियम पाले हैं गृहस्थी में रहते हुए भी वही सब ज्यों के त्यों बने रहेंगे।
आशय यह है कि साधु पर्याय में तुमने जिन नियमों को पालन किया है, उन नियमों का गृहवास में भंग नहीं होगा। वे ज्यों के स्यों रहेंगे। अतएव नियम भंग के भय से सुखों का उपभोग करने में शिथिल मत बनों ॥१८॥ * ટીકાર્થ–પ્રાણાતિપાત વિરમણ આદિ વ્રતનું જે સમ્યક્ પ્રકારે પાલન કરે છે, તેને સુવ્રત કહે છે. અહીં સાધુને “સુવ્રત' પદ દ્વારા સંબોધન કરીને રાજા આદિ પૂર્વોક્ત લેકે આ પ્રમાણે કહે છે કે-હે સુવત! પ્રત્રજ્યા અગી. કાર કર્યા બાદ આપે પ્રાણાતિપાત વિરમણ આદિ પાંચ મહાવ્રતની જે પ્રકારે આરાધના કરી એ જ પ્રકારે ગૃહવાસમાં રહીને પણ આપ તે વ્રતની આરાધના કર્યા કરે. તે નિયમનું પાલન કરવા માટે સાધુપર્યાયમાં રહેવાની શી આવશ્યકતા છે ! ગૃહુવાસમાં રહીને પણ આપ તે નિયમોનું પાલન કરી શકે છે ગૃહવાસનો સ્વીકાર કરવાથી તે નિયમ ભંગ થશે, એ ભય રાખીને સસારના સુખનો ઉપભોગ કરવાથી વંચિત રહેવાની શી જરૂર છે! ગાથા ૧૮ *