________________
- सूत्रताको ____टीका--'पाणे य माणांश्च ‘णावाएज्जा' नातिपातयेत, सर्वजन्तूना
सर्वविषयेभ्यः प्राणाः केनाऽपि मूल्येन न लभ्यन्ते । एतादृशान् सर्वतो वेलक्षण्यमुगतान् सर्वतः प्रियांश्च मागिनां पाणान् कथमपि न विराधयेत् 'अदिन्नं पि य' अदत्तमपि च णादए' नाददीत, यदन्यदीयं वस्तु तत्तु तत्स्वामिन आज्ञामन्तरा सत्यपि कार्यगौरवे न गृह्णीयात् । 'सादियं' सादिकं-समायम्, आदिना सहवर्तते इति सादिकम् । 'मुसं' मृषावादम् 'ण बूया' न ब्रूयात, मृपावादस्य कारण - मादिर्माया, नहि मायामन्तरेण मृषाचादो भवति । दृश्यते हि मृपावादी मृषा भाषणात् पाक् मायामेवाङ्गीकरोति । ततश्च मायाविशिष्टं मृपावादं परित्यजे. दिति । तत्रापि वञ्चनार्थ प्रयुज्य मनो मृपावादः परिहरणीयः । एष धर्मों दृषिमता, - चाहिए, माया करके असत्यभाषण नहीं करना चाहिए, यही तीर्थ कर भगवान् का धर्म है ॥१९॥
टीकार्थ-किसी भी प्राणी के प्राणों का घात करना उचित नहीं है, क्योंकि प्राण अनसोल हैं। किसी भी प्राणी के प्राण किसी भी मूल्य पर प्राप्त नहीं किये जा सकते। ऐसे अद्भुत और सभी को प्रिय प्राणों की विराधना न करे । अन्य की वस्तु उसके स्वामी की आज्ञा के बिना, कैसा भी कार्य क्यों न हो, नहीं ग्रहण करना चाहिए। तृण भी विना आज्ञा के नहीं ले सादिक अर्थात् सकारण मृषावाद न करे । मृषावाद का कारण माया है, क्यों कि माया के विना कोई भूषावाद नहीं करता। मृषाचादी भूषावाद करने से पहले माया का ही अवलम्बन करता है। आशय यह है कि माया से युक्त मिथ्या भाषण नहीं करना चाहिए । જઠ વચન બોલવું ન જોઈએ આજ તીર્થકર ભગવાને ઉપદેશેલ ધર્મનું રહસ્ય છે. ૧
ટીકાર્યું–કઈ પણ પ્રાણિના પ્રાણનો ઘાત કરે યોગ્ય નથી. કેમકે પ્રાણે અમૂલ્ય છે કોઈ પણ પ્રાણિના પ્રાણે કોઈ પણ કી મતથી પ્રાપ્ત થઈ શકતા નથી. આવા અદૂભૂત અને દરેકને અત્યંત વહાલા એવા પ્રાણેનિ વિરાધના (હિ સા) કરવી નહિં તથા ગમે તેવું મહત્વનું કાર્ય હોય તો પણ અન્યની વસ્તુ તેના સ્વામીની રજા સિવાય લેવી ન જોઈએ. એક તણખલું પણ વિના આજ્ઞા લેવું નહિં સાદિક અર્થાત્ સકારણ પણ જુઠ બોલવું નહી. મૃષાવાદનું કારણ માયા છે કેમકે માયા વિના કેઈ અસત્ય બોલતા નથી. જુઠ બોલનારા જુહુ બોલતાં પહેલાં માયાનુંજ અવલ બન કરે છે કહેવાને આશય એ છે કે-માયા યુક્ત અસત્ય ભાષણ કરવું ન જોઈએ.