________________
६७९
समयार्थबोधिनी टीका प्र.श्रु. म. ८ उ.१ वीर्यस्वरूपनिरूपणम् धर्माणां समाहाररूप नैगमनवेन नैयायिकमतस्य, ऋजुसूत्रेण वौद्धस्य, संग्रहेण वेदान्तिनां मतस्य संगृहीतत्वात् । अत सर्वोऽपि स्वस्वमतिपाद्यमेवाऽय पश्यति, अतः कथं कोऽपि कुप्येद, अनेकान्तवादे एकान्तवादस्य समाविष्टत्वाद, सर्वमपिउच्चपदय् अनित्यमेवेति संपधार्य विवेकशीलो ममत्वबुद्धिं सर्वतो विसृज्य सर्वधर्माऽदुपितनानदर्शनचारित्रात्मकधर्ममेव स्वीकुर्यात् । यतोऽयं धर्मः झटिति पापको भाति, अलस्यलास्य मोक्षस्य भावाऽत्रोधः ॥१३॥ मूलम्-संसह संमईए णचा धस्मसारं सुणेर्नु वा।
समुवदिए उ अणगारे पञ्चक्खाय पावएं ॥१४॥ क्योंकि अर्हम लगदाल का प्रवाल विविध नवदृष्टियों का समन्वय करके उन्हें यथायोग्य स्वीकार करता है। वह समस्त एकानाबादों को अपने में समाविष्ट कर लेता है। जैसे नैगमनय से नैयाधिक वैशेषिक मत का, जुन नय से बौद्धों के क्षणिकवाद का और लंग्रह नय से वेदान्तियों के अद्वैतवाद का संग्रह करता है। अतएव जिनप्रवचन में सभी अपने अपने मन्तव्य को उसी प्रकार पाते हैं । फिर कोई क्यों इस पर कुपित होगा?
तात्पर्य यह है कि जगत् के समस्त पद अनित्य हैं, ऐसा समझ कर विवेकवान् पुरुष उन सब ले अपनी समस्व वृद्धि हटाले और लय धनों में निदोष ज्ञान दर्शन चारित्र और तपरूप धर्म को स्वीकार करे। यह धर्म दलममोक्ष को भी शीघ्र प्राप्त करा देता ॥१३॥
શકતા નથી. કારણ કે–અ ત ભગવાનનું પ્રવચન જૂદા જૂદા પ્રકારના નય દષ્ટિના સમન્વય કરીને તેને યથાગ્ય રીતે સ્વીકાર કરે છે. જેમકે નેગમનયથી નૈયાયિક, વૈશેષિક મતને, રાજુ સૂત્રનયથી બૌદ્ધોના ક્ષણિકવાદને અને સંગ્રહાયથી વેદાન્તિના અદ્વૈતવાદને સંગ્રહ કરે છે. તેથી જ જે પ્રવચનમાં દરેક પિત પિતાના મન્તને તેજ રીતે જોઈ શકે છે. પછી કઈ પણ આના પર કેમ કુપિત થાય ? - - કહેવાનું તાત્પર્ય એ છે કે–જગના સઘળા પદાર્થો અનિત્ય છે, એવું સમજીને વિવેકશીલ પુરૂષ તે બધા પરથી પિતાની બુદ્ધિ હટાવીલેય અને દરેક ધર્મોમાં નિર્દોષ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને પરૂપ ધર્મને સ્વીકાર કરે. આ ધર્મ દુર્લભ અર્થાત્ અપ્રાપ્ય એવા મોક્ષને પણ જલ્દીથી પ્રાપ્ત કરાવી દે છે. ૧૩