________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ३ उ. १ अनुकूलोपसर्गनिरूपणम् ५३ सरित्यक्तगृहोऽसि, तन्माभत्र । गृहमागच्छ। 'ताय' हे तात ! 'विनियंपि' द्वितीयमपि (कारणम्) । एकवारं पुराऽपि त्वं गृहकार्यकारणादुद्विग्नो भूत्वा पलायितोसि । द्वितीयं वारं पुनश्चल । वयमेव तत्तत्सर्व कार्य करिष्यामः । 'पायामी' पश्यामः, वयमेव सर्व कार्य पश्यामः । तस्मात् 'ताव सयं गिहं जामु' तस्मात् स्वकं गृहं यामः सर्वे वयमपि । हे तात! गृहकार्यात् त्वमुद्विग्नोमा भूः त्वदीयं सर्वमेव कार्यजातं वयमेव संपादयिष्यामः । गत्वा प्रत्ययं कुरु, न मनोऽनागतं प्रत्येति।
आ सधैर्गन्तव्यमेव गृहम् , माऽत्र किंचिदपि प्रयोजनविशेष प३ गामः ॥६॥ मुलम्-गंतुं ताय पुणो गच्छे ण तणासमणो सिया।
अकामगं परिकम को ते वारेउ मरिहति ॥७॥ छाया--गत्वा तात पुनरागच्छे न तेनाऽश्रमणस्याः।
___ अकामगं पराक्रान्तं कस्त्वां वारयितुमर्हति ॥७॥ हम ही सब काम कर लेंगे। तुमने काम के भय से घर त्यागा है, ऐसा मत करो। घर चलो। एक बार तुम गृहकार्य से घबरा कर भाग आये हो, अष दुवारा चलो। अब हम ही सब कार्य कर लिया करेंगे।हमी सब काम देख लेते हैं। हे पुत्र ! चलो घर चलें।
आशय यह है हे पुत्र ! घर के कामकाज से मत घबराओ। तुम्हारे सभी कार्य हम ही कर दिया करेंगे। घर चल कर खातरी कर लो। भविष्य की बात पर विश्वास नहीं करना, अतः सब को घर ही चलना चाहिए। यहां कोई विशेष प्रयोजन दिखाई नहीं देता।६।। બિલકુલ કરવું નહીં પડે. અમે જ બધુ જ કામ કરી લઈશું. કામના ભયથી તારે ઘર છેડવાની જરૂર નથી. ઘરના કામથી ત્રાસીને તું સાધુ બની ગયે છે, પણ અમે તને ખાતરી આપીએ છીએ કે હવે તારે ઘરનું કામકાજ કરવાની જરૂર જ નહી રહે. અમે અમારી જાતે જ બધુ કામ કરી લઈશ. માટે હે પુત્ર! સાધુને વેષ ઉતારી નાખીને ઘેર પાછા ફર. •
આ કથનને ભાવાર્થ એ છે કે-પુત્ર ઘરના કામકાજથી તારે ગભરાવું નહીં, કારણ કે અમે તારું બધું કાર્ય પતાવી દઈશું. ઘેર પાછા ફરીને તે તેની ખાતરી કરી લે. મન ભવિષ્યની વાત પર વિશ્વાસ કરતું નથી, માટે તારે ઘેર જ પાછા ફરવું એઈએ. અહીં કઈ ખાસ પ્રજન દેખાતું નથી. દા