________________
समयार्थबोधिनी टीका प्र.श्रु. अ.७ उ. १ कुशीलवतां दोपनिरूपणम् ,६३१ अथवा-निर्गतः सारो यस्मात् स निःसारः । 'जहा' यथा 'पुलाए' पुलाका, पलालो धान्यानामाधारदण्डः पळालइच, अपौ भवति । एवं कर्ता कुशीला साधुःसाधुवेषधारी, राजवेपधारिनटवत् यथा स्वसाराधान्यादीनः पलालो निस्सारः, तथाऽयमपि संयमानुष्ठानं सारं निस्तार्य आत्मानं निस्सारी करोति । एतादृशोऽसौ लिंगमात्राऽवशिष्टः शिष्टानां वहूनां स्वयूथ्यानां तिरस्कारास्पदं पदं प्रतिष्ठते । परलोकेचाऽनेकविधानि यातनास्थानानि संतिष्ठते इति ॥२६।। पलाल के समान निस्तार होता है, अर्थात् उसका चारित्र रूप सार हट जाता, है या उसमें से चारित्र सार निकल जाता है।
इस प्रकार का कृत्य करने वाला कुशील साधु अर्थात साधुवेषधारी राजा का वेष धारण करने वाले नट के समान है। जैसे सारभूत धान्य के न रहने पर पलाल निस्तार हो जाता है, उसी प्रकार वह साधु भी संयमानुष्ठान रूपी सार से रहित होकर अपनी आत्मा को निस्सार बना लेता है । इस प्रकार निस्तार बना हुआ साधु केवल वेष मात्र से साधु रहजाता है और इहलोक में अपने ही गच्छ के अनेक शिष्ट साधुओं के तिरस्कार को प्राप्त होता है । परलोक में अनेक प्रकार के.यातनास्थानों को प्राप्त करता है ॥२६॥ તે પરાળ (ભૂસા)ના સમાન નિસ્સાર હોય છે, એટલે કે જેમ ભૂસામાં સર્વ હેતું નથી, એજ પ્રમાણે એ માણસમાં પણ ચારિત્ર રૂપ સાર (સત્વ) નીકળી - જવાથી તેનું જીવન પણ નિસ્ટાર બની ગયું હોય છે.
આ પ્રકારનો કુશીલ સાધુ, સાધુ કહેવાને પાત્ર પણ હેતે નથી. તે સાધુમાં સાધુનાં લક્ષણેને અભાવ હોવાને કારણે તે વેષધારી સાધુ જ ગણાય છે. રાજાને વેષ ધારણ કરનાર નટને જેમ વેષધારી રાજા કહેવાય છે, તેમ એવા પુરુષને વેષધારી સાધુ કહેવાય છે. જેવી રીતે સારભૂત ધાન્યને અલગ પાડવાથી બાકી રહેલુ પરાળ નિસાર થઈ જાય છે, એ જ પ્રમાણે સંયમાનુ
ઠાન રૂપ સારથી રહિત સાધુને આત્મા પણ નિસ્ટાર બની જાય છે. આ ' પ્રકારે નિસાર અને સાધુ કેવળ વેષધારી સાધુ જ ગણાય છે. એ નિસાર સાધુ આ લેકમાં પિતાના ગચ્છના અનેક શિષ્ટ સાધુઓને તિરસ્કાર પામે છે, એટલું જ નહીં પણ પરલોકમાં અનેક પ્રકારના વાતમાस्थान -तरे. 'छे-मतिमा ५न्न थने भने -यातनामे सड़न કરે છે. ગાથા ૨૬