________________
सिमयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ७ उं.१ कुशीलवतो दोषनिरूपणम्
कर्मिणामपि अंगारदाहककुंभकारलौहकारादीनामपि - सिद्धिं भवेत् । अयं भावा-यदि- अग्निसंस्पर्शनादेव मोक्षः सिध्यति, तदा-गारदाइकुशल कुंभकारा. उपस्करादीनामपि अनायासेन मोक्षः सिद्धयेत् । न च ते न संस्कृतेऽग्नौ प्रक्षिप्ता
ऽऽहुतिः, अवस्तेषान्नमुक्तिः। संस्कृते एवाऽग्नौ जुहुयादिति मदीयशास्त्रमर्यादा, इति वाच्यम् । यथा याजका अग्नौ हवनीयं द्रव्य प्रक्षिप्य भस्मसान्नयंति, तेऽपि कुंमकारादयस्तथैवाचरन्तीति ततो (याजकात्) द्वयोर्विशेषाऽभावः। कुम्भकासयस्कारादीनां वैदिकानां च समानत्वात् । यदप्युच्यते 'अग्निमुखा वै देवाः' इत्यहो तो अग्नि का स्पर्श करने वाले, अंगारदाहक कुंभकार, लोहकार आदि कुकर्मियों को भी सिद्धि मिल जानी चाहिए। ' अभिप्राय यह है-अग्नि के स्पर्श मात्र से मोक्ष प्राप्त हो जाता है तो अंगार जलाने वाले कुंभारों आदि को भी अनायास ही मोक्ष प्राप्त हो जाना चाहिए।
शंका-कुंभार लुहार आदि संस्कृत अग्नि में आहुति प्रक्षेप नहीं करते, अतएव उन्हें मुक्ति नहीं मिलती । हमारे शास्त्र की मर्यादा यह है कि संस्कृत अग्नि में ही होम किया जाय । : समाधान--जैले यज्ञकर्ता अग्नि में होमने योग्य घृतादि द्रव्य का प्रक्षेप करके उसे भस्म करदेते हैं, उसी प्रकार कुंभार आदि भी करते हैं। अतएव यज्ञकर्ता और कुंभार आदि में कोई विशेषता नहीं है। આહતિ આપીને અગ્નિ હિત્ર કર્મ કરવાથી મોક્ષ મળે છે. પરંતુ જે એવું કરવાથી મોક્ષ મળતું હોય, તે અગ્નિને સ્પર્શ કરનારા અંગાર દાહક કુંભાર, લુહાર આદિ કુકમીએાને પણ સિદ્ધિની પ્રાપ્તિ થઈ જવી જોઈએ. ': તાત્પર્ય એ છે કે અગ્નિને સ્પર્શ કરવા માત્રથી જ જે મોક્ષ મળી - જતો હોય, તે અગ્નિ સળગાવનારા કુભાર, આદિને પણ અનાયાસે જ
મોક્ષ પ્રાપ્ત થઈ જ જોઈએ. ” શંકા-કુંભાર, લુહાર અદિ સંસ્કૃત અગ્નિમાં આહુતિ આપતા નથી, તેથી તેમને મુક્તિ મળતી નથી અમારા શાસ્ત્રની એવી મર્યાદા છે કે સંસ્કૃત मनमा ४ हम शव नय. 1 - સમાધાન જેવી રીતે યજ્ઞકર્તા અગ્નિમાં હેમવા ચોગ્ય ઘી આદિ
દ્રને પ્રક્ષેપ કરીને તેમને ભસ્મ કરી નાખે છે, એ જ પ્રમાણે કુંભાર , આદિ પણ કરે છે. તેથી યજ્ઞકર્તા અને કુંભાર આદિમાં કોઈ વિશેષતા નથી,