________________
सूत्रकृताङ्गसूत्रे समलिलया) च काष्ठसमाश्रिताः ये माणाः (अगणि समारंभंते) अग्नि समारभमाणः (एए दहे) एतान् उपर्युक्तान् जीवान दहेत् विराधयेदिति ॥७॥ ___टीका-ननु पृथिव्यामेव जीवा दृश्यन्ते त्रसाः स्थावराश्च ये एते, प्रत्यक्षसिद्धत्वात् , इति तेषां प्राणातिपाते एव दोषः । न तु पृथिवीरूपाः जीवाः समुपलब्धाः, येन ते स्वीकृताः स्युः। तत्कथमुच्यतेऽग्निप्रदीपने पृथिवीकायानां विनाशो भवतीति इत्याशंक्य-प्रतिविधीयते सूत्रकारेण-'पुढवी वि' इत्यादि। में शंकनीयं केवलं पृथिव्याश्रिता एव जीवा:, किन्तु याऽपि पृथिवी मृत्तिकारूपा, साऽपि जीवा एव । 'पुढवी वि' पृथिव्यपि जीश एव 'आऊ वि जीवा' आपोऽपि जीवस्वरूपा एव, न केवलं तथाश्रिता एव प्राणिनः । जलाश्रिता अपि फाष्ट के आश्रित रहे हुए हैं, अग्नि का आरंभ करने वाला इन सय प्राणियों का दाह विराधना करता है ॥७॥
टीकार्थ-प्रश्न-पृथ्वी में जो उस और स्थावर जीव दृष्टिगोचर होते हैं वही जीव हैं, क्योंकि वे प्रत्यक्ष से सिद्ध हैं । अतएव उन्हीं की हिंसा करना दोष है । पृथ्वीकाय रूप जीव तो कभी उपलब्ध नहीं होते जिससे उन्हें स्वीकार किया जाय ? फिर कैसे कहा गया है कि अग्नि जलाने में पृथ्वीकायिक जीवों का विनाश होता है ?
इस प्रश्नका उत्तर सूत्रकार देते हैं-पृथ्वी भी जीव है, पृथ्वी के आश्रित जो जीव हैं, वही जीव हैं, ऐसी आशंका मत करो, किन्तु मृत्तिका रूप पृथ्वी भी जीव ही है। इसी प्रकार अकाय भी जीव ही है। ऐसा नहीं कि इनके आश्रित रहे हुए जीव ही जीव हैं। पतंग છે. વળી અનિનો આરંભ કરનારા લોકે સંવેદજ જીવોની તથા કાષ્ઠની मह२ २७ता ७वानी ५९ विराधना ४२ छे. ॥७
* ટકાથ–પ્રશ્ન-પૃથ્વીમાં જે ત્રસ અને સ્થાવર જ દષ્ટિગોચર થાય છે. તેમને જીવ માનવામાં કઈ વાંધો નથી, કારણ કે તેમનું અસ્તિત્વ તે પ્રત્યક્ષ દ્વારા સિદ્ધ થાય છે. તેથી તેમની જ હિંસા કરવી, તેને દેષ માની શકાય. પરંતુ પૃથ્વીકાય રૂપ જીવનું તે અસ્તિત્વ જ કયાં છે ? તે પછી એવું શા માટે કહેવામાં આવ્યું છે કે અગ્નિ સળગાવવાથી પૃથ્વીકાયિક वन विनाश थाय छ ? ।
આ પ્રશ્નને સૂત્રકાર આ પ્રમાણે ઉત્તર આપે છે–પૃથ્વી પણ જીવરૂપ જ છે. એવી આશંકા કરવી જોઈએ નહીં કે પૃથ્વીને આશ્રયે જે રહેલા છે તેઓ જ જીવ રૂપ છે. મૃત્તિકા (માટી) રૂપ પૃથ્વી પણ જીવ રૂપ જે છે, એ જ પ્રમાણે અપૂકાય પણ જીવ રૂપ જ છે. એવું માનવું જોઈએ