SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ३ उ. २ अनुकूलोपलर्गनिरूपणम् ४३ स्मनां महतामपि मनोधर्माराधनात् पच्यापयन्ति । अत इमेऽनुकूलोपस' दुरु चरा इति । 'जत्थ' यस्पिन यस्मिन्ननुक्लोपसमें संप्राप्ते सति । 'एगे' एके अल्पसत्वाःसाधवः' सदनुष्ठानं प्रति । 'विसीयति' विषीदन्ति-विहारादिषु साधुकृत्येषु शिथिलप्रयत्ना भवन्ति । यद्वा-सर्वथा त्यजन्ति माप्तमपि संयमादिकम् । 'जवित्तये' यापयितुं संपर्म पारयितुम् । 'ण चयंति' नैव शक्नुवन्ति कथ. मपि संयमानुष्ठाने आत्मानं व्यवस्थापयितुं समर्था न भवन्ति । प्रतिकूलोपसगास्तु कदाचित्साहसमधिरुह्य सोढा भवन्त्यपि, किन्तु अनुकूलोपसहने महतामपि धैर्य प्रस्खलति ॥१॥ वानेव अनुकूलोपसर्गानाह-'अप्पेगे नायओ' इत्यादि । मूलम्-अप्पेगे नायओ दिसा रोगति परिवारिया। पोसणे ताय पुट्ठोसि कम्स ताय जहासि णो॥२॥ उपसर्ग बडे बडे महात्माओं के मन को भी धर्माराधना से विचलित कर देते हैं। इस कारण इनको जीतना बडा ही कठिन है। इन उपसों के प्राप्त होने पर कोई कोई अल्पसत्व साधु सदनुष्ठानों के प्रतिविषण्ण हो जाते हैं अर्थात् विहार आदि साधुकृत्यों में शिथिल बन जाते हैं अथवा प्राप्त हुए संघम का पूरी तरह त्याग कर देते हैं । वे संयम का पालन करने में असमर्थ हो जाते है । __अभिप्राय यह है कि प्रतिकूल उपसर्ग तो कदाचित् साहस धीरत्व का अवलम्बन करके सह लिए जाते हैं परन्तु अनुकूल उपसर्ग सहने में बड़ों घडों का भी धैर्य छट जाता है ॥१॥ ઉપસર્ગો તે મોટા મોટા મહાત્માઓના મનને પણ ધર્મારાધનામાંથી વિચલિત કરી દે છે. તે કારણે અનુકૂળ ઉપસર્ગો પર વિજય પ્રાપ્ત કરવાનું કાર્ય અતિ દુષ્કર ગણાય છે. આ પ્રકારના ઉપસર્ગો આવી પડે ત્યારે કઈ કઈ અ૫સર્વ સાધુ સદનુષ્ઠાનના પાલનમાં શિથિલ બની જાય છે, એટલે કે વિહાર આદિ સાધુ કૃમાં શિથિલ બની જાય છે. અથવા તેઓ સંયમનું પાલન કરવાને એટલા બધાં અસમર્થ થઈ જાય છે કે સંયમને (સાધુવૃત્તિન) પણ પૂરેપૂરે ત્યાગ કરી નાખે છે. આ કથનને ભાવાર્થ એ છે કે પ્રતિકૂળ ઉપસર્ગો તો કદાચ સાહસનું અવલંબન લઈને સહન કરી લેવામાં આવે છે, પરંતુ અનુકૂળ ઉપસર્ગો સહન કરવાને પ્રસંગ આવે ત્યારે ભલ ભલાંનું ધૈર્ય એગળી જાય છે. આગાથા ના
SR No.009304
Book TitleSutrakrutanga Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages730
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy