________________
सूत्रकृताङ्गस्त्रे नवा कुर्वन्तमनुमोदते त्रिकरणत्रियोगैः, सावधकर्मानुष्ठाने स्वयं न व्याप्रियते, नवाऽन्यं प्रेरयति ताशकार्यकरणे' न वा कुर्वन्तमनुमोदते एव । कुतः-सावद्यकर्माऽनुष्ठानस्य कारणानां क्रोधमानमायालोमानां समूल हापं कपितत्वात् । नहि भवति वनयभावे धूमस्य सत्त्वम्, तथैव साधकर्मानुष्ठानकारणमायादीनाममावे, कथमित्र सावधर्म संभवेत् । कारणानाप्रभावे हेतुर्भपति-अईवम्, महर्षिन्वमेवेति ॥२६॥ कर्म करने वाले का अनुमोदन करते हैं, न मन से, न वचन से और नकाय से । इस प्रकार भगवान् तीन कारण और तीन योग से न स्वयं सावधानुष्ठान में प्रवृत्त होते हैं, न दूसरों को प्रवृत्त करते हैं
और न प्रवृत्ति करनेवाले की अनुमोदना करते हैं । इसका कारण यही है कि सावद्य अनुष्ठान के कारण क्रोत्र, मान, माया और लोभ का भगवान् ने समूल उन्मूलन (उखेरना-नाशकरना) कर दिया है। अग्नि ही न हो तो धूम कहाँ से होगा? और क्रोध आदि कारणों के अभाव में उनका अरिहन्तत्व और महर्षित्य कारण है।
तात्पर्य यह है कि अरिहन्त एवं महर्षि होने के कारण भगवान् निष्पाय हैं और निकषाय होने ले सावध अनुष्ठान से दूर रहते हैं॥२६॥ પાત આદિ પાપકર્મો કરતા નહીં, બીજા પાસે એવાં ૫ પક કરાવતા નહી, અને પાપકર્મો કરનારની અનુમોદના પણ કરતા નહી. મન, વચન અને કાયાથી તેઓ પાપકર્મો કરતા નહીં, કરાવતા નહીં અને કરનારની અનમેદના કરતા નહીં. આ પ્રકારે ભગવાન ત્રણ કરણ અને ત્રણ ચોગ વડે પિતે પણ સાવધ અનુષ્ઠાનમાં પ્રવૃત્ત થતા નહીં અને અન્યને પ્રવૃત્ત કરતા નહી અને સાવદ્ય અનુષ્ઠાનમાં પ્રવૃત્ત થનારની અનુદન પણ કરતા નહીં. તેનું કારણ એ હતું કે સાવધ અનુષ્ઠાનના કારણભૂત કોષ માન, માયા અને લેભને તેમણે સંપૂર્ણ રૂપે ઉછેદ કરી નાખ્યો હતો. જેમ અગ્નિનો જ અભાવ હોય, તે ધુમાડાને રદ્દભાવ સંભવી શકે નથી, એજ પ્રમાણે ક્રોધ આદિ કાર
ના અભાવમાં સાવદ્ય અનુoડાનો રૂપ કાર્યને પણ અભાવ જ રહે છે. ક્રોધ આદિ કારના અભાવમાં તેમનું અરિહન્તત્વ અને મહર્ષિત કારણભૂત मन्यु तु.
તાત્પર્ય એ છે કે અરિહન્ત અને મહર્ષિ હોવાને કારણે મહાવીર પ્રભુ નિષ્કષાય હતા. અને નિષ્કષાય હોવાને કારણે તેઓ સાવદ્ય અનુષ્ઠનોથી દૂર रहेता ता. ॥२६॥