________________
सेंमयार्थबोधिनी टीका प्र. श्रु. अ.६ उ. १ भगवतो महावीरस्य गुणवर्णनम् ५३३ तत्र द्रव्यसनिधिः- घृताडादिरूप। भावसन्निधिन्तु-क्रोधमानमायालोभाः । एतदुभयमपि सन्निधि भगवान्नकरोति । तथा-'आसु पन्ने' आशुप्रज्ञः, आशु-शीघ्र प्रज्ञा यस्य सः । सर्वत्र सदोपयोगात् , न तु छअस्थवद् मनसा पर्यालोच्य पदार्थविषयकं निर्णयं करोति । एतादृशविशेषणोपपन्नो भगवान् ‘समुद्देव' समुद्रवद् अपारम् 'महाभत्रौघ' महामगौघं चातुर्गतिकं संसार सागरं बहुदुःखाकुलम् । 'तरि' तरित्या, मर्वोत्तमं निर्वाणमासादितवान् । पुनः कथंभूतो भगान्-तत्राह-'अभयंकरे' अभयङ्करः-अभयं माणिनां माणरक्षास्वरूपं स्वरुः परतः सदुपदेशदानाद करोतीति अभयङ्करः । विशेषेण इरयति-दुरीकरोति रम इति वीरः, 'अणंतचक्खू' अनन्तचक्षुः-अनन्त-विनाशरहितं चक्षुरित चक्षु:-केवलज्ञानं यस्य सोऽनन्तचक्षुः, एताइग्भ गवानिति ॥२५॥ गुड़ आदि के संक्य को द्रव्य सन्निधि करते हैं और क्रोध, मान, माया तथा लोम को भार सन्निधि करते हैं। भगवान दोनों प्रकार की सन्निधि नहीं करते। भगवाल आशज्ञ हैं, क्योंकि उनका उपयोग सभी पदार्थों में सदैव लगारहता है। वे छद्मस्थ के जैसे मन से सोच विचार कर किली पदार्थ का निर्णय नहीं पारते ।
इस प्रकार के विशेषणों से युक्न भगवान् समुद्र के समान अपार भवप्रवाह को अर्थान् संसार सागर को पार करके सर्वोत्तम निर्वाण को प्राप्त कर चुके हैं। इसके अतिरिक्त भगवान् अभयंकर हैं अर्थात् वे स्वतः सदुपदेश देकर परतः प्राणरक्षा रूप अभय देते हैं । भगवान् वीर (સંચય) કરત નહી. સન્નિધિ બે પ્રકારની કહી છે. (૧) દ્રવ્ય સનિધિ અને (૨) ભાવ સનિધિ, ઘી, ગોળ આદિના સ ચયને દ્રવ્યસન્નિધિ કહે છે ક્રોધ, માન, માયા અને લેભને ભાવ સન્નિધિ કહે છે. મહાવીર પ્રભુ આ બને પ્રિકારનો સચય કરતા નહી–તેઓ કોઈ પણ પ્રકારનો પરિગ્રહ રાખતા ન હતા. મહાવીર પ્રભુ આશુપ્રજ્ઞ હતા, કારણ કે તેઓ સર્વત્ર સદા ઉપયોગવાન્ હતા. એટલે કે સમસ્ત પદાર્થોના વિષયમાં શીધ્ર નિર્ણય કરનારા હતા છદાની જેમ ખૂબ જ વિચાર કરી કરીને તેઓ કઈ પદાર્થને નિર્ણય કરતા નહીં.
આ પ્રકારના ગુણોથી યુક્ત મહાવીર સ્વામી સમુદ્રના જેવા અપાર ભવપ્રવાહને એટલે કે સંસાર સાગરને પાર કરીને સર્વોત્તમ નિર્વાણધામને પ્રાપ્ત કરી ચૂક્યા છે. વળી ભગવાન્ અભયંકર છે, કારણ કે તેઓ પોતે સમસ્ત જેનાં પ્રાણની રક્ષા કરતા હતા અને લોકોને પણ જીવરક્ષાને ઉપદેશ આપીને અભય પ્રાન કરતા હતા. ભગવાન વીર છે અને અનન્ત ચક્ષુ છે,