________________
समयार्थवोधिनी टीका प्र. श्रु. अं. ६ उ.१ भगवतो महावीरस्य गुणवर्णनम् ५०७ कर्माणि 'विसोहइत्ता' विशोध्य विनाश्य, यथा वह्निस्पर्शात् तृणराशिः प्रज्वलितो भवति, तथा - ज्ञान दर्शनचारित्रैः सर्वाण्येव तानि विनाश्य, 'अणुतरग्गं' अनुत्तराय, नास्ति उत्तरः- प्रधानो यस्याः सा अनुत्तरा, अनुत्तरा चासौ अग्य्या सर्वोचमत्वात्, अग्रे - सर्वत उपरि भवति या सा-अय्या लोकानामग्रे व्यवस्थिता इत्यनुत्तराय्या तां तथाविधाम् । तथा-'परमं' परमां सर्वतः प्रधानाम् एतत् पर्यन्तमेव सर्वधर्मानुष्ठानम् । प्राप्तमोक्षस्य कृतकृत्यस्यात् । 'सिद्धिं गई' सिद्धि गर्ति - मोक्षगतिम् । पुनरपि कथं भूत सिद्धिमिति तामेव विशिनष्टि - 'साइमणं तपते ' सादिमनन्ताम्, सादिम् - आदिसहिताम् अनन्वाम् अन्वो विनाशो न विद्यते यस्याः तां ताशमुक्ति प्राप्तो भवति महर्पिः ॥ १७ ॥
नीय और आयु कर्मों का क्षय करके-जैसे अग्नि के स्पर्श से घांस का ढेर भस्म हो जाता है, उसी प्रकार ज्ञान दर्शन और चारित्र के द्वारा समस्त कर्मों को नष्ट करके सर्व श्रेष्ठ और प्रधान सिद्धि प्राप्त की । जिससे श्रेष्ठ अन्य कोई न हो उसे अनुत्तर कहते हैं। वह सिद्धि सर्वोत्तम है । यह परम भी है, क्योंकि समस्त धर्मानुष्ठान मुक्तिपर्यन्त ही किया जाता है । मोक्ष प्राप्त होने पर आत्मा कृतकृत्य हो जाती है । वह मुक्ति सादि और अनम है, अर्थात् उसकी आदितो है क्योंकि वह कारण जनित है, परन्तु अन्त उसका कभी नहीं होता। ऐसी मुक्ति महर्षि महावीर ने प्राप्त की है ॥ १७ ॥
કરી. જેમ અગ્નિના સ્પથી ઘાસને ઢગલા ખળીને ભસ્મ થઈ જાય છે, એજ પ્રમાણે જ્ઞાન, દર્શન અને ચારિત્ર દ્વારા મહાવીર પ્રભુએ સમસ્ત કર્મના સથા ક્ષય કરી નાખીને અનુત્તર સિદ્ધિ પ્રાપ્ત કરી. જેના કરતાં શ્રેષ્ઠ અન્ય કાઈ પણ વસ્તુ હાતી નથી, તેને અનુત્તર કહે છે. સિદ્ધિ એવી સર્વોત્તમ વસ્તુ હાવાને કારણે તેને અનુત્તર (સવેત્તમ) કડી છે. વળી તે સિદ્ધિને પરમ વિશેષણ લગાડવાનું કારણ એ છે કે સમસ્ત ધર્માનુષ્ઠાને મુક્તિપન્ત જ કરવામાં આવે છે. મે ક્ષ પ્રાપ્ત થયા પછી તે આત્મા કૃતકૃત્ય થઈ જાય છે-તેને કઇ પણ કરવાનું જ ખાકી રહેતું નથી. તે મુક્તિ સાર્દિ અને અનત છે. તેને સાદિ વિશેષણુ લગાડવાનું કારણ એ છે કે તેનેા આદિ તા છે એટલે કે તે કારણજનિત છે, પરન્તુ મુક્તિના કદી અન્ત નથી, તેથી જ તેને અનંત વિશેષણ લગાડવામાં આવ્યુ' છે, એવી મુક્તિ મહર્ષિ મહાવીરે પ્રાપ્તિ કરી. ૧૭ાા