SearchBrowseAboutContactDonate
Page Preview
Page 493
Loading...
Download File
Download File
Page Text
________________ समयार्थवोधिनी टीका प्र.श्रु. अ. ६ उ.१ भगवतो महावीरस्य गुणवर्णनम् ४७७ - तरितुं तारयितुं वा शीलं विद्यते यस्य स ओघन्तरः । (धीरे) धीरः, धीवुद्धिस्तया सह राजते इति धीरः परीवहादिभ्योऽक्षुब्धः। तथा-(अणंतचवखू) अनन्तचक्षुः, अनन्त ज्ञेयाऽनन्तस्या नित्यत्वेन का चक्षुरिव चक्षु:-केवलज्ञानं यस्य सोऽनन्तचक्षुः। अपना-लोकरय प्रकाशकरणाद् बक्षुरिव चक्षुः स्वरूपो यस्य भवति सोऽनन्तचक्षुःकेवलालोकवान् । (सुरिएच) सूर्य इव (अणुत्तरं तपति) अनुत्तरं-सर्वतोऽधिकं यथा सूर्यस्तपति न तदधिकस्तापेन कश्चित् । तथा भगवान् तीर्थ करोऽपि ज्ञानप्रकाशेन सर्वोत्तमः। नास्तिकश्चित् ज्ञानेन तो महान् । (बइरोयर्णिदेव) वैरोचनेन्द्र इच, करते थे-गृह या आश्रम बना कर नहीं एक स्थान पर नहीं रहते थे। ऐसा कहा है भगवान् संसार से स्वयं तिरनेवाले और दूसरों को भी तारने वाले तथा धीर अर्थात् ज्ञान से विभूषित एवं परीपहों तथा उपसर्गों से क्षुब्ध न होने वाले थे। यह अनन्त चक्षु थे अर्थात् ऐसे ज्ञान से सम्पन्न थे जिलके ज्ञेय अनन्त हैं और जिसका कभी बिनाश होना संभव नहीं। अथवा भगवान लोक के लिए चक्षु के समान अनन्तप्रकाश करने वाले थे। जैसे सूर्य सबसे अधिक देदीप्यमान होता है, उसी प्रकार भगवान सर्वोत्कृष्ट रूप से देदीप्यमान भास्पर थे । स्वयं सबसे अधिक प्रकाशदेता है, उसकी समता-घराबरी अन्यकोई नहीं कर એ પદને અર્થ આ પ્રમાણે થાય છે-અનિકેતચારી–ભગવાન મહાવીર ગૃહ અથવા આશ્રમ બનાવીને કોઈ એક જ સ્થાનમાં રહેતા ન હતા. તેઓ પિતે સંસારને તારનારા અને અન્યને પણ તારનારા હતા. તેઓ ધીર હતા, એટલે કે જ્ઞાનથી વિભૂષિત અને પરીષહ તથા ઉપસર્ગોથી મુખ્ય વિચલિત) નહીં થનારા હતા. તેઓ અનઃચક્ષુ હતા, એટલે કે એવાં જ્ઞાનથી સંપન્ન હતા કે જેને કદી પણ વિનાશ થવાનો સંભવ નથી અને જેના રેય અનન્ત છે –અથવા ભગવાન લોકો માટે ચક્ષુસમાન–અનઃ પ્રકાશ કરનારા હતા. જેવી રીતે સૂર્ય સૌથી અધિક દેદીપ્યમાન છે, એજ પ્રમાણે મહાવીર પ્રભુ પણ સંસ્કૃષ્ટ જ્ઞાનના પ્રકાશથી અથવા શરીરની કાન્તિથી દેદીપ્યમાન સૂર્ય સમાન હતા. સૂર્ય સૌથી અધિક પ્રકાશ આપે છે, તેથી પ્રકા શાની બાબતમાં કોઈપણ પદાર્થ તેની સરખામણીમાં ઊભે રહી શકતો નથી,
SR No.009304
Book TitleSutrakrutanga Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages730
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy