________________
• सूत्रकृताङ्गसूत्रे. ____टीका-'संवाहिया' संवाधिताः-समेकीमावेन बाधिताः अतिपीडिताः । 'दुकडिणो' दुष्कृतिना-पापिजीवाः नरकगताः 'अहो य' अति दिवसे च 'राओ य' . रानी च 'परितप्पमाणा' परितप्यमाना:-अतिशयिततया पीडां दशविधक्षेत्रवेदना मनुभवन्तः 'थणंति' स्तनन्ति-आक्रन्दनं कुर्वन्ति । 'एगंतकूडे' एकान्तकूटेएकान्ततो दुःखस्थाने 'महंते महति-अतिदीर्घ 'विसमे' विषमे-कठिने नानाविधदुःखसंकुले (नरए) नरके पतिता:-चारकजीवाः 'कूडेन' कूटेन-गलयंत्रणादिपाशेन 'हता उ' इतास्तु-हता भवन्ति । निरस्तरं पीडिताः 'तत्था' उत्स्थाः तत्र स्थिताः पापिपुरुषाः अहोरात्रं रुदन्ति । यत्रैकान्त तो दुःखमेव वर्तते; अतिविस्तृतम् अतिकठिनं च । एतादृशनरके पतिताः पापिजीवाः गलं पाशादिना माशयित्वा मार्यन्ते इति भावः ॥१८॥ ___टीकार्थ-अत्यन्त व्यथित हुए वे पापाचारी नारक जीव दिनरात संतप्त अर्थात् दस प्रकार की क्षेत्रजनित बेदना का अनुभव करते हुए आक्रन्दन करते हैं। एकान्त दु:खमय, अतिदीघ, विषम, लानाप्रकार के दुःखों से व्याप्त नरक में पड़े हुए नारक जीवों के गले में फांसी लगा दी जाती है तो हत निहत्त होते हैं। __ भाव यह है कि निरन्तर पीडित पापी पुरुष दिनरात आँसू बहाते रहते हैं । वहां एथान्ततः दुःख ही दुःख होता है । वह अति कठिन
और अति विस्तृत है । ऐसे नरक में पापी जीवों के गले में फंदा डाल कर मारे जाते हैं ॥१८॥
ટીકાર્થ–પૂર્વમાં પાપકૃત્યેનું સેવન કરીને નરકમાં ઉત્પન્ન થયેલા તે છે દિન રાત અત્યન્ત વેદનાને અનુભવ કરતા રહે છે, એટલે કે તેઓ દસ પ્રકારની ક્ષેત્રજનિત વેદનાનું વેદન કરે છે. આ અસહ્ય વેદનાને લીધે તેઓ કરુણાજનક રુદન કર્યા કરે છે. સંપૂર્ણતઃ દુઃખમય, અતિદીર્ઘ, વિષમ અને અનેક પ્રકારનાં દુખેથી વ્યાપ્ત નરકમાં પડેલા નારક જીવોના ગળામાં ફસે નાખીને તેમને માર મારવામાં આવે છે.
ભાવાર્થ એ છે કે નરકમાં નિરન્તર પીડાને અનુભવ કરતા પાપી જીવો આંસુ સાર્યા કરે છે ત્યાં તેમને સદા દુઃખ જ સહન કરવું પડે છે. એક પળ પણ તેમને સુખ મળતું નથી, તે સ્થાન ખૂબ જ વિષમ, વિરતૃત અને દુઃખદ છે. એવા નરકમાં પાપી જીવોના ગળામાં ફાંસે નાખીને પરમધામિકે તેમને ખૂબ જ માર માર્યા કરે છે. ૧૮