SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्रकृतागसूत्रे न दृष्टः प्रत्यक्षेण नोपलब्धः (परं) परन्तु (नई) यदि कदाचित (मरणं सिया) भरणं स्यात् अनेन क्लेशेन मरणमेव स्यात् नान्यत्फलं शिमपीति ॥१२॥ ___टीका--'दंशमसएहि दंशमशः 'पुट्ठो' स्पृष्टः कदाचिदंशमशकादिवहुले कोकणादिनदेशे विहरन साधुः दंशमशदष्टो भवेत् । तथा-'तणफासमचाइवा' तृणस्पर्शमशक्नुवन् तृणादौ शयनं कुर्वन् तदीयं कठोरं स्पर्श सोढुमशक्नुवन् । आर्ताः सन् एवं विचिन्तये परलोकप्राप्तये मया प्रत्रज्या गृहीता, तथा एतानि दंशमशकादि जनित दुःखानि अपि सोढानि । परन्तु स परलोक 'न मे दिट्टे' मया न दृष्टः प्रत्यक्षेण, न वा परलो के अतुमानाद्यपि विद्यते । अव्यभिचरित हेतोरभावात् । अतः परं केवलम् । 'जई' यदि 'मरणं' मृत्युरेस 'सिया' स्यात् । नहीं है, परन्तु कदाचित् इस क्लेश से मेरा मरण हो जाएगा । इस कष्ट को सहन करने का अन्य कोई फल नहीं है' ॥१२॥ टीकार्थ--जहां डांस और मच्छर बहुप्रमाण से होते हैं, ऐसे कोंकण आदि प्रदेशों में विचरते हुए साधु को डांस मच्छर डंसते हैं। कभी कभी घास आदि पर शयन करना पडता है तो उसका कठोर स्पर्श सहा नहीं जाता, ऐसी स्थिति में पीडा का अनुभव करते हुए साधु कदाचित् ऐसा विचार करे-परलोक में सुख की प्राप्ति के लिए मैंने दीक्षा अंगीकार की और डांस मच्छरों के काटने के कष्ट भी सहन किये । मगर वह परलोक मैंने प्रत्यक्ष ले देखा नहीं। उसके विषय में अनुमान प्रमाण भी विद्यमान नहीं है, क्योंकि अन्यभि वारी (निदोष) हेतु का अभाव है। अतः मरना ही पड़ेगा। કોઈ અલ્પસર્વ સાધુ કયારેક આ પ્રકારને વિચાર કરે છે– પરલેક તે મેં જે નથી, પરંતુ આ કહેશથી મારું મૃત્યુ થઈ જશે. આ કષ્ટને સહન કરવાનું બીજું કઈ પણ ફળ મને દેખાતું નથી. ૧૨ ટીકાર્ય–જ્યાં ડાંસ, મચ્છર આદિ જંતુઓ વિશેષ પ્રમાણમાં હોય છે. એવાં કાંકણ આદિ પ્રદેશમાં વિચરતા સાધુઓને ડાંસ, મચ્છર આદિ કરડે છે. ક્યારેક તેને ઘાસ આદિ પર શયન કરવું પડે છે, એવું બને ત્યારે તેને કઠેર સ્પશે તે સહન કરી શકતા નથી. આ પ્રકારની પરિસ્થિતિમાં પીડાનો અનભવ કરતે તે સાધુ ક્યારેક આ પ્રકારનો વિચાર કરે છે–પરલેકના સુખની પ્રાપ્તિ માટે મેં દીક્ષા ગ્રહણ કરી છે, અને તે માટે હું ડાંસ, મચ્છર આદિને ત્રાસ પણ સહન કરી રહ્યો છું. પરંતુ તે પરલેક મેં પ્રત્યક્ષ તે જે નથી. પરના વિષયમાં અનુમાન પ્રમાણ પણ વિદ્યમાન નથી, કારણ કે તે વિષયમાં નિર્દોષ હેતુને અભાવ છે. પરંતુ આ ત્રાસને કારણે મરવું પડશે, એ વાત તે નિશ્ચિત છે.
SR No.009304
Book TitleSutrakrutanga Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages730
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy