________________
समयार्थबोधिनी टीका प्र. शु. अ. ५ उ. १ नारकीयवेदनानिरूपणम् ३७५ एवं कुर्वन्ति ? तबाह-तं भे' इत्यादि । 'त' तत् तादृश दुख कारणम् । 'भे' युष्यभ्यपहम् । 'जहातहेणं' याथातथ्येन-यथार्थरूपेण, न तु अर्थवादादिरूपेण 'पचक्खामि' प्रवक्ष्यानि-जिनोदितमनुस्मृत्य कथयिष्यामि । तदेवाह-'ते बाला' ते परमाधार्मिकाः बालाः निििवकाः 'दंडेहि' दण्डै:-निशितासिकुन्तादिभिः समुत्पादितदुःखविशेपैः नारकाणां दुःखोत्पादनपूर्वकमित्यर्थः तेषां 'पुराकएहि' पुराकृतः पूर्वभवोपार्जितैः परदुःखोत्पादनरूपैः 'सव्वेहि' स-समस्तैः 'दंडेहि' दण्डै दुःखविशेवैः पूर्व नवपम्पादित परदुः खोत्पादनरूपाणि सर्वाणि कर्माणीत्यर्थः 'सरयंति' स्मारयन्ति, तथाहि-'भो नारका पूर्व प्राणिनां मांसेन मांसलं,-रक्तमद्यादिरसपानेन पीवरः, परदारदर्शनस्पर्शनालिङ्गनादिमिरालादपूर्णश्च जातः, अधुना स त्वं स्वहस्तारोपित पल्लवित पुष्पितफलितवृक्षस्य फलमुपभुनानः किमिति विषो. दसि, कथमुत्प्लुत्यो अन्य सकरुगं रोदिपि' इत्थं तत्तद्रूपेण स्मारयित्वा स्मारयित्वा देते हैं-इस दुःख का कारण मैं आप को यथार्थरूप से कहूंगा-अर्थवाद रूप से नहीं । वे विवेकविहीन परमाधार्मिक तीक्ष्ग तलवार, बर्ची दंड एवं भाला आदि शस्त्रों से दंड देकर उन नारक जीवों को पूर्वकृत समस्त पापो का स्मरण कराते हैं। स्वथा अरे नारकों ! पूर्वजन्म में तुम प्राणियो का मांसभक्षण करके पुष्ट बने थे, रसों-रक्त अथवा धादिलो का पान करके स्थूल हुए थे, परस्त्री को देखकर और स्पर्श करके अत्यन्त आलादित हुए थे, अब अपने किये का फल भोगो । अपने हाथों पाप का जो वृक्ष तुमने रोपा और पल्लवित किया है, उसके फलो को चखते समय अब क्यों विषाद करते हो ? उछल उछल कर करूणाजनक रुदन क्यों करते हो? इस प्रकार कहकर वे नारकों को उनके पूर्वकृत सय पापों का स्मरण कराते हैं। वे दंड-दुःख બતાવતા હશે, તેનું કારણ હું તમને યથાર્થ રૂપે કહીશ-અર્થવાદ રૂપે નહીં તે વિવેકવિહીન પરમાધાર્મિક તીણ તલવાર, પછી, ભાલા, દડા આદિ શો વડે મારતાં મારતાં તે નારકોને તેમના પૂર્વજન્મમાં કરેલા પાપોનું સ્મરણ કરાવે છે. જેમકે- હે નારક ! પૂર્વજન્મમાં પ્રાણીઓના માંસનું લક્ષણ કરીને તમે પુષ્ટ બન્યા હતા, લેહી મધ આદિ રસનું પાન કરીને જાડા (સ્થૂલ) થયા હતા, પરસ્ત્રીને જોઈને તથા તેમની સાથે કામગ ભેગવીને તમારા હૃદયમાં આનદ માન્યા હતા. હવે તમે પૂર્વકૃત તે પાપકર્મોનું ફળ ભગવે તમે તમારે હાથે જ પાપનું જે વૃક્ષ વાવ્યું હતું અને ઉછેર્યું હતું, તેના ફળને ચાખવાને હવે સમય પાકી ગયો છે, તે વિષાદ શા માટે અનુભવે છે? ઉછળી ઉછળીને કરુણાજનક આકંદ શા માટે કરો છો ?' આ પ્રકારનાં વચન દ્વારા તેઓ નારકોને તેમના પૂર્વ જન્મમાં કરેલાં પાપોન