________________
E
२७४
सूत्रकृताङ्गसूत्रे थाहुः कथयन्ति (ताइ) हे नायिन् ! संसारकांताररक्षक ! (दत्थं च) वस्त्रं च (पायं वा) पात्रं वा 'अन्नं' अन्नम् अशनादिकं (पाणगं) पानकम्-अचित्तं जलम् (पडिग्गाहे) प्रतिगृहाण-अस्मद्धस्तादीयमानमेतत्सर्व स्वीकुल इति ॥३०॥
टीका-'संलोकणिज्ज' संलोजनीयं दर्शनेऽतिमुन्दरं संथताचारपरिपालक साधुम् 'मायगयं' आत्मगतं आत्मज्ञानिनन् 'अणगारं' अनगारं अगारपरिवर्जितं साधुन् विपः 'निमंतणेणा हंसु' निमन्त्रणेनाः-निमय कथयन्ति-'ताई' त्राधिन्-हे संभारसागराद रक्षक ! महापुरुष ! 'वत्थं स्त्रम् पाय' पात्रम् 'अन्नं पाणा' आनं पानीयम् , अस्मद्भयः पदीयमानं 'पडिग्गई' प्रतिगृहाण-स्वीकुरु । इत्येतत्सर्वम् दयं तुभ्यं दास्यामः, अस्मद्गृहमागत्य स्वीकुरु इति ॥३०॥ ___ ततः संयतेन किं कर्तव्यं तत्राह-णीवारे' त्यादि । मूलम्-शीवारमेवं बुज्झेजा जो इच्छे अगारसागंतुं।
बोदिसयपालहि मोह मावेजइ पुंगो मंदे ॥३१॥त्तिबेमि॥ करके कहती हैं-हे संसार कान्तार से रक्षा करने वाले ! वस्त्र लीजिए, पात्र लीजिए, अन्न ग्रहण कीजिए, पान ग्रहण कीजिए मेरे हाथ से दिये जाने वाले इन पदार्थों को स्वीकार कीजिए ॥३०॥
टोकार्थ-जो देखने में अत्यन्त सुन्दर है, संयमी के आचार का पालक है, और आत्मज्ञानी है, ऐसे गृहत्यागी साधु को निमंत्रित करके स्त्रियां कहती हैं-हे संसारसागर से रक्षा करने वाले महापुरुष ! मेरे हाथ से वस्त्र, पात्र, अन्न, पानी ग्रहण कीजिए। यह सब पदार्थ मैं आप को प्रदान करूंगी, मेरे घर पधारकर आप स्वीकार करें ॥३०॥
કરે છે કે “હે સંસારકાન્તારમાંથી રક્ષા કરનારા મુનિ ! આપ મારી પાસેથી વસ્ત્રના દાનનો સ્વીકાર કરે. મારા હાથથી અપાતા અન્ન દાનનો તથા પિય સામગ્રીને સ્વીકાર કરે, હે મુનિ ! મારા હાથથી પ્રદત્ત થતી આ બધી વસ્તુઓને આ૫ સ્વીકાર કરો ૩૦૧
ટીકાર્ય–-જેઓ અત્યન્ત સુંદર હોય છે, સાધુના આચારનું પાલન કરનારા હોય છે અને આત્મજ્ઞાની હોય છે, એવા અણગાને સ્ત્રિઓ પિતાને ઘેર પધારવાનું નિમંત્રણ આપીને એવું કહે છે કે “હે સંસારસાગરને પાર કરાવનારા મહાપુરુષ! આપ મારે ઘેર પધારીને મારા હાથથી વસ્ત્ર, પાત્ર, આહાર, પાણી આદિનો સ્વીકાર કરે. તે સઘળા પદાર્થો હું આપને પ્રદાન કરીશ. તે આપ મારે ઘેર પધારીને તેને સ્વીકાર કરો. ૩