________________
१
.
सूत्रकृतागचे टीका--'जया' यथा 'हेमंतमासंमि' हेमन्तमासे हेमन्तभती पोपमासादौ वा 'सीत' शीतं शैत्यम् 'सवंग' सर्वांगम् 'फुसइ' रपृशति 'तत्य' तत्र तदा तस्मिन् काले 'मंदा' मन्दानडाः, गुरुकर्माणः पुरुषाः । 'रजहीणा' राज्यभ्रष्टाः 'खत्तिया' क्षत्रियाः 'व' इव 'विसीयंति' विपीदन्ति ' कष्टमनुभवन्ति, यथा राज्यरहिताः क्षत्रियत्वजात्यभिमानिनः दुःखायन्ते, तथा हेमन्तत्रातौ पौष मासादौ अमन्दमन्दाऽनिलान्दोलितप्रबलशैत्यसंपर्क सति गुरुकर्माणः संयमकातराः पुरुषाः दुःखानुभवं कुर्वन्ति । “कुटुम्बकटुवागिव व्यथयते निळ.' अनेन हेमन्तकालिकशीतस्पर्शस्याऽतिदुस्सहत्वमुक्तमिति ॥४॥ धूलम्-पुढे गिम्हाहितारेणं विमणे सुपिशासिए ।
तस्थ मंदा निस्लीयति मच्छा अप्पोदये जहा ॥५॥ छाया---स्पृष्टो ग्रीष्माभितापेन चिमनाः सुपिपासितः ।
___ तत्र मन्दा विषीदन्ति मत्स्या अल्पोदके यथा ॥२॥ टीकार्थ--जध हेमन्त ऋतु में, सम्पूर्ण शरीर में शीत का स्पर्श होता है, उस समय जड और भारी कौ चाले पुरुष, राज्यच्युत क्षत्रियों के सम्मान दुःख का अनुभव करते हैं । जैसे क्षन्धियत्व का अभिमान करने वाले पुरुष राज्य छिन जाने पर दुःखी होते हैं, उसी प्रकार शीतऋतु में तेज या धीमी-धीमी चलने वाली वायु के सम्पर्क से आन्दोलित प्रवल शीत के कारण संयम में कायर गुरुकर्मा पुरुष दुःख का अनुभव करते हैं । 'वायु कुटुम्ब के कटु वचनों के जैली व्यथा पहुंचाती है' इस प्रकार हेमन्त के समय का शीतस्पर्श अत्यन्न दुरसह कहा गया है ॥४॥
ટીકાઈ—-હેમન્ત ઋતુમાં જ્યારે આ આ શરીરે શીતને સ્પર્શ થાય છે. -જ્યારે હાડ ગાળી નાખે એવી કડકડતી ઠંડીનો અનુભવ કરવો પડે છે–ત્યારે ગુરુકમ સાધુ રાજયભ્રષ્ટ થયેલ ક્ષત્રિની જેમ દુખનો અનુભવ કરે છે. જેવી રીતે ક્ષત્રિયત્વનું અભિમાન કરનાર પુરુષ રાજ્ય ગુમાવી બેસવાથી વિષાદ અનુભવે છે, એ જ પ્રમાણે શિયાળામાં તેજ અથવા મન્દ ગતિથી વાતા પવનના સંપર્કને લીધે જે પ્રબળ ઠડીને અનુભવ કર પડે છે તેને કારણે, સંયમના પાલનમાં કાયર અને ગુરુકમ સાધુ પણ દુખને અનુભવ કરે છે. વાયુ કુટુંબીઓના કટુવચન જેવી વ્યથા પોંચાડે છે. એ જ પ્રમાણે હેમંતના સમયને શીતસ્પર્શ પણ અત્યન્ત દુસહ કહેવામાં આવે છે. ફા