________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ४ उ. १ स्त्रीपरीपहनिरूपम् २२५ यथा 'विसमिस' विपमिश्रितम् । 'पायसं भोच्चा व पायसं क्षीरपाचितमन्नं खीर इति लोकमसिद्धं भुक्त्वेव । यथा कधिद्विषमिलितं पायसं भुक्त्वा विषवेगाऽऽकुलितः अनुतप्यते यथा मया पापेन सांप्रतैषिणा सुखरसिकतया भविष्पदविषाकिकमवभूतं भोजनमास्वादितं तथैव त्वमपि पुत्रपौत्रदुहितजामातृकलत्रन भ्रातृश्वशुरश्वभू भागिनेयादीनां भोजनपरिणयनालंकारजातकर्ममृतककर्मव्याधिचिकित्साचिन्ताकुलोऽपगतस्वशरीरकर्तव्यः प्रनष्टैहिकामुधिमकानुष्ठानोऽहर्निशं तद्वयापाराकुलितमतिः परितप्यसे पश्चात्तप्यसे तदनुम्रियसे। तथा-स्त्रीपरिवारादिचिन्तया चिन्तितो
जैले कोई विवेकश्किल मनुष्य विषमिश्रित खीर खाकर और बाद में विष के वेग से आकुस व्याकुल होकर सन्ताप करता है कि हाय ! मैं कैसा मूढ हूँ। मैंने वर्तमानकालीन सुख का विचार किया
और भविष्य में होने वाले उसके दुष्परिणाम की उपेक्षा की । इली प्रकार तुम भी पुत्र पौत्र पुत्री जामाता पस्नी नाती भाई श्वशुर सासू एवं भागिनेथ (आणजा) आदि के भोजनाधिवाह, अलंकार, जातकर्म, मृतककर्म धीमारी की चिकित्सा आदि ले व्याकुलचित्त हो रहे हो, अपने शरीर संबंधी कार्यों को भी भूल बैठे हो, इस लोक और परलोक संबंधी फर्तव्यों को रातदिन-भुला पेठे हो। तुम्हारी घुद्धि उन्हीं के व्यापारों से
જેવી રીતે કોઈ વિવેકવિહીન મનુષ્ય આવેશમાં આવી જઈને વિષમિશ્રિત ખીર આદિ ખાઈ જાય છે, પરંતુ જેમ જેમ શરીરમાં વિષ વ્યાપતું જાય છે તેમ તેમ આકુળ વ્યાકુળ થઈને પસ્તા કરે છે કે “હાય, હું કે મૂર્ખ છું ! મેં વર્તમાનકાલીન સુખને જ વિચાર કર્યો અને તેના દુષ્પરિ ણામની ઉપેક્ષા કરી. એ જ પ્રમાણે તમે પણ પુત્રો, પુત્રી, પૌત્ર, જમા. छा, पत्नी, मायेने, मीमा सासु, ससस, मा, मन माहिना
જન વિવાહ અલંકાર જાતકર્મમૃતષ્કર્મ બીમારીની ચિકિત્સા આદિ વહે વારમાં એવા તે પ્રવૃત્ત રહે છે કે તેમની ચિંતા આડે તમારા શરીર આદિની ચિંતા પણ ભૂલી ગયા છે. કયારેક કે પુત્ર, પુત્રી આદિના લગ્નની ચિંતા, ક્યારેક પત્ની આદિને માટે અલંકારો ઘડાવવાની ચિંતા, કયારેક કેઈની બીમારીની ચિકિત્સાની ચિન્તા ભાણી ભાણીયાના મામેરાની ચિન્તા, કેઈ સગાના મરણ પાછળની વિધિઓની ચિન્તા આદિમાં જ તમારું ચિત્ત પવાયેલું રહે છે. આ બધી પરિજનવિષયક ચિંતાઓથી તમારૂં ચિત્ત વ્યાકુળ કહે છે. તેને કારણે તમે તમારા અિહિક અને પારલૌકિક કર્તવ્યને
० २९