________________
१७३
सूत्रतात्रे 'धर्मार्थ पुत्रकामस्य स्वदारेश्वधिकारिणः।
ऋतुकालविधानेन दोपस्तत्र न विद्यते ।।१।।' एवमुदासीनतया व्यवस्थितानां वादिनां दोपो भवति । किं यदि कोऽपि कस्यचिच्छिरः खण्डयित्वा, उदासीनतया पराङ्मुखस्तिप्ठेत् । तावता किं राजदण्डाद्वि. मुखः स्यात् । तत्कि स राजपुरुप नै निबद्धयेन । यथा वा कश्चिद् द्विषन् अन्येनाऽदृष्टो विपं पीत्वोदासीनः उपविशेत् , तावता किं तस्य मरणं न भवेत् । यथा वा-कश्चिद्राजकुलात रत्लान्यादाय मूक उदासीनतया उपविशन् चौराऽपराधादपगतो भविष्यति ? ___तथैव यथा कथंचित्कृतः स्त्रीभोगो न कथमपि अदोपाय । अपि तु दोपोत्पादकः स्यादेव । तथोक्तम्
धर्म का पालन करने के लिए पुत्रोत्पत्ति के निमित्त अपनी स्त्री पर अधिकार रखनेवाला पुरुष यदि ऋतुकाल में स्त्री से समागम करता है तो इसमें कोई दोष नहीं है ॥१॥
इस प्रकार उदासीन होकर रहे हुए वादियों को दोष होता है। अगर कोई किसी का मस्तक काटकर और उदासीन होकर विमुख हो जाय तो क्या राजकीय दण्ड से छुटकारा पा जाएगा? क्या राजपुरुष उसे गिरफ्तार नहीं करेंगे ? अथवा जैसे कोई दूसरों के देखे बिना विषका पान करके उदासीन होकर बैठ जाएँ तो उसका मरण नहीं होगा क्या कोई राजमहल से चुरा कर कोई वस्तु ले आये और उदासीन हो कर चुपचाप बैठ जाएँ तो चोरी के अपराध से मुक्त हो जाएगा। इसी प्रकार स्त्री के साथ समागम किसी भी प्रकार क्यों न किया
ધર્મનું પાલન કરવાને માટે પુત્રે ત્યત્તિને નિમિત્તે, પિતાની પત્ની પર અધિકાર રાખનારો જે ઋતુકાળમાં પિતાની પત્ની સાથે સંભોગનું સેવન કરે, તે તેમાં કોઈ દોષ લાગતો નથી. ૧
આ પ્રકારે ઉદાસીનવૃત્તિ ધારણ કરીને સ્ત્રીઓ સાથે કામગ સેવનારને દોષ અવશ્ય લાગે જ છે. જે કઈ માણસ કેઈનું મસ્તક કાપી નાંખીને ઉદાસીનતા ધારણ કરીને ત્યાંથી હટી જાય તે શું રાજ્યદંડમાંથી બચી શકે છે ખરે? કોઈ ન જાણે એવી રીતે વિષપાન કરી લઈને ઉદાસીનભાવ ધાર કરનાર વ્યક્તિ શું વિષની અસરથી મુક્ત રહી શકે છે ખરી? રાજમહેલમાં ચોરી કરીને કેઈ માણસ ઉદાસીનવૃત્તિ ધારણ કરીને ચુપચાપ બેસી જાય તે શું અપરાધથી મુક્ત થઈ જાય છે ખરો?
એજ પ્રમાણે કેઈ પણ પ્રકારે અથવા કઈ પણ નિમિત્તે સ્ત્રીની સાથે