SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ 'समयार्थबोधिनी टीका प्र. श्रु. अ.३ उ.४ मार्गस्खलित साधुमुद्दिश्योपदेशः १४७ पिणः काष्ठपादुकया चलनकर्तारः हस्तपादरहिताः पुरुषाः (पिट्ठओ) पृष्ठतः पश्चात् (परिसप्पति) परिसर्पन्ति चलन्ति तथैव इमे संयमपालने सर्वेभ्यः न्यूनाः भवन्तीति ॥५॥ .. टीका--'तत्थ' तत्र-तस्मिन् कुत्सि शास्त्रोपदेशाख्योपसोदये सति 'मंदा' मन्दाः विवेकनिकलाः, न केवलज्ञानादिनैव मोक्षोऽपि तु शीतोदकादिनापि भवतीति निर्णयं कृत्वा 'बाहच्छिन्ना' चाहच्छिन्नाः बहन वाहः भारः तस्योद्वहनम् तेन छिन्नाः आक्रान्ताः गहभा' गर्दभा इव =रासभा इव 'विसीयंति' विपीदंति, यथा गर्दभाः भाराकान्ताः मार्गे एव दुःखमाजो भवन्ति तथा-इमे कुशास्त्रोपदर्शितक्रमेण शिक्षिताः संयममार्गे संयमभारं परित्यज्य शिथिलाचाराः सन्तो क्रान्त, गर्दभ दुःख का अनुभव करते हैं । अथवा जैसे चलने में असमर्थ पुरुष अग्नि का भय उपस्थित होने पर पिछड जाता है उसी प्रकार वे भी संयम पालने में पीछे रह जाते हैं ।। ५ ।। टीकार्थ--कुत्सित शास्त्रों के उपदेशरूप उपसर्ग के उपस्थित होने पर विवेकविहीन साधक, केवलज्ञान आदि से ही मोक्ष नहीं होता वरन शीत जल आदि के सेवन से भी होता है, इस प्रकार का निर्णय करके भारवहन ले दुर्बल बने हुए गधे के समान विषाद के पात्र होते. हैं। अर्थात जसे घोझ से लदे हुए गर्दभ मार्ग में ही दुखि का अनुभव ઉપસ્થિત થાય ત્યારે બીજા લોકો કરતાં પાછળ રહી જાય છે, એ જ પ્રમાણે કુશાસ્ત્રને ઉપસર્ગ થાય ત્યારે અજ્ઞાની સાધુ સંયમનું પાલન કરવામાં વિષાદ અનુભવે છે અને સંયમના માર્ગે આગળ વધવાને બદલે સંયમના પાલનમાં શિથિલ બની જાય છે. પાપા ટીકાથ-જ્યારે કુશાસ્ત્રોના ઉપદેશ રૂપ ઉપસર્ગ ઉપસ્થિત થાય છે ત્યારે વિવેકહીન સાધક સંયમના માર્ગેથી ભ્રષ્ટ થઈ જાય છે. તે એવું માન થાય છે કે કેવળજ્ઞાન આદિ દ્વારા જ મોક્ષ પ્રાપ્ત થતી નથી, પરંતુ શીતલ જળ, કન્દમૂળ આદિના સેવનથી પણ મોક્ષ પ્રાપ્ત થાય છે. આ પ્રકારને નિર્ણય કરવાને કારણે તે ભારવહન કરવાને અસમર્થ ગધેડાની જેમ વિષાદને પાત્ર બને છે એટલે કે ભારે બજે વહન કરતો ગધેડા જેવી રીતે માર્ગમાં જ વિષાદને અનુભવ કરે છે, એ જ પ્રમાણે વિપરીત ઉપદેશ સાંભળીને
SR No.009304
Book TitleSutrakrutanga Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages730
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy