________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ.३ उ.४ मार्गस्खलित साधुमुद्दिश्योपदेशः १४५ • टीका--'पुवं' पूर्वम् त्रेतायुगादौ 'एए महापुरिसा' एते पूर्वोक्ता महापुरुषाः द्वैयापनपराशरमभृतयः स्वथ्या वा । 'ह' इह जैनमतेऽपि प्रसिद्धा, बहुमानदृष्टया दृष्टाः। ते च सर्वे 'वीभोदगं' वीजोदकं बीजकन्दमूलादिकम् , उदकं-शीतं जलं च । 'भोच्चा' भुक्त्वा सिद्धा' सिद्धाः संजाताः मोक्ष प्राप्ताः । 'इइमेयं-इत्येतत् =एवं रूपेण 'अणुस्सुयं मया अनुश्रुतम् । महाभारतादि इतिहासे स्कन्दादि पुराणेषु च ! शीतनलादिना शौचादिकं कृतवन्तः मूलफलादिकं चाऽ. भ्यवहरन्त: सिद्धि गता इति श्रूयते शास्त्रे महाभारतस्मृतिपुराणादिषु अन्यतीथिका बदन्तीति भावा ॥४॥ ___टीकार्थ--पहले वेना आदि युग में यह द्वैपायन, पराशर आदि महापुरुष हुए हैं। यह जैनागमों में भी प्रसिद्ध हैं और पहुंमान की दृष्टि से देखे गए हैं । ये सभी कन्दमूल आदि तथा शीतल जल का उपभोग करके सिद्ध हुए हैं । इस प्रकार मैंने सुना है। महाभारत मादि इतिहास में तथा स्कंदपुराण आदि में इनका कथन उपलब्ध है। ___ तात्पर्य यह है कि अन्यतीर्थिक इस प्रकार कहते हैं कि सचित्त जल आदि से शौच आदि करते हुए और मूल फल आदि का भोजन, करते हुए भी उन्होंने मुक्ति प्राप्त की है। यह बात महाभारत, स्मृति भौर पुराण आदि में सुनी जाती है।॥ ४ ॥ અચિત્ત જલને ઉપભોગ કરીને મુક્તિ પ્રાપ્ત કરી છે, એવું મેં મહાભારત આદિ ગ્રન્થ દ્વારા સાંભળ્યું છે. આ
ટીકાથ–પહેલાં ત્રેતા આદિ યુગમાં પૂર્વોક્ત દ્વૈપાયન, પરાશર આદિ મહાપુરુષ થઈ ગયા છે જૈન આગમાં પણ તે મહાપુરુષોનાં નામ ઉલેખ થયેલો છે અને તેમના પ્રત્યે ખૂબ જ માનની દષ્ટિએ જોવામાં આવેલ છે. તે મહાપુરુષે કન્દમૂળ આદિને આહાર કરીને તથા શીતલ જળનું પાન કરીને સિદ્ધ થયા છે, એવું મેં સાંભળ્યું છે. મહાભારત આદિ ઈતિહાસમાં, સ્કન્દ પુરાણ આદિમાં તેમની વાત ઉપલબ્ધ છે. આ કથનનું તાત્પર્ય, નીચે પ્રમાણે છે-અન્યતીથિકે એવું પ્રતિપાદન કરે છે કે સચિત્ત જલ આદિ વડે સન્માન આદિ કરવા છતાં અને કદમૂળ આદિનું ભોજન કરવા છતાં પણ દ્વૈપાયન, પરાશર આદિ શષિએ મુકિત પ્રાપ્ત કરેલી છે. મહાભારત, પુરાણું, મૃતિ આદિ ધર્મન્થ પણ એ વાતનું સમર્થન કરે છે. જા . * :
स०१९