________________
___
सूत्रकृताङ्गसूत्रे प्रशस्तम् । परन्तु साधुभिरानीतमाहारादिकं भोक्तव्यमिति न श्रेयस्करम्, इति कथनं भवतो युक्तिर हतम् । यथा वंशस्याग्रभागो दुर्वलो भवति तद्वदेव युक्तिरहितं, गृहस्थैरानीतं जीवोपमर्दनसहितेन सायम् भिक्षुभिरानीतं तूगमादिदोपरहितम् अतो गृहस्थानीतमाहारादिकं-श्रेय इति कथनं युक्तिशास्त्रविरुद्ध मिति भावः ॥१५॥
यथा गृहस्थैर्दानं दीयते तथा साधुभिरपि दानादिकं देयं दानस्य सामान्यधर्मत्वेन सर्वप्तमानत्वादित्याशंकामपनेतुमाह-'धम्मपन्नवणा' इत्यादि । मूलम्-धम्मपन्नवणा जा सौ सारंभाण विसोहिया । . .
..उ एयाहिं दिहिहिं पुव्वांसी पंग्गप्पियं ॥१६॥ - छापा--धर्मपज्ञापना या सा सारंभाणां विशोधिका । . . न त्वे ताभिदृष्टिभिः पूर्वमासीत् मकल्पितम् ॥१६॥ गृहस्थों के द्वारा जो लाया जाएगा वह छक्कायों की जीवविराधना से युक्त '. होने के कारण सावध होगा। इसके विपरीत साधुओं के द्वारा लाया , आहार उद्गम आदि दोषों से रहित होगा। अतएक गृहस्थों द्वारा लाये आहार को भोगना श्रेयस्कर है, यह आप का कथन युक्ति से और शास्त्र से भी प्रतिकूल है ॥१५॥ - जैसे गृहस्थों के द्वारा दान दिया जाता है, उसी प्रकार साधुओं को भी दान देना चाहिये । दान सामान्य धर्म होने के कारण सभी के लिये समान है । इस प्रकार की आशंका का निवारण करने के लिये सूत्रकार कहते हैं-"धम्मपण्णवगा" इत्यादि ।
___
આવેલે આહાર છકાયની વિરાધના યુક્ત હોવાને કારણે દેષયુક્ત હોય છે, પરન્તુ સાધુઓ દ્વારા લાવવામાં આવેલ આહાર ઉદ્ગમ આદિ દેથી રહિત હોય છે તેથી ગૃહસ્થો દ્વારા લાવેલા આહારને શ્રેયસ્કર માનવો તે વાત યુક્તિ, સંગત પણ લાગતી નથી અને શાક્ત કથનથી પણ વિરૂદ્ધ જાય છે. માટે આપની તે દલીલ બિલકુલ ટકી શકે તેમ નથી. ગાથા ૧પ
અન્ય મતવાદીઓ એવું કહે છે કે જેવી રીતે ગૃહ દ્વારા દાન અપાય છે એ જ પ્રમાણે સાધુઓએ પણ દાન દેવું જોઈએ દાન સામાન્ય ધર્મ હોવાને કારણે સીને માટે સમાન છે. આ પ્રકારની અન્ય મતવાદીઓની : દલીલનું નિરાકરણ કરવા માટે સૂત્રકાર કહે છે કે –
'धम्मपण्णवणा' त्याह