________________
3
-
-
सूत्रकृताङ्गसूत्रे कारित्या च बद्धाः मातापितकलत्रादिरागपाशैः ये ते सबद्धाः गृहवासिनः पामराः पुरुषाः, तादृशैः पुरुषैः समस्तुल्यः कल्पो व्यवहारोऽनुष्ठानं येषां ते संबद्धसमकलयाः, गृहस्थाऽनुष्ठानतुल्याऽनुष्ठानवन्तः । 'अन्नमन्ने समुच्छिया! अन्योऽन्येषु मूञ्छिताः, यथा गृहस्थ पिता पुत्रेषु आसक्तः, कलत्रं पत्यौ, पतिश्च कलत्रादौ आसक्तो भवति । तथा साधुरपि-गुरुः शिष्येऽनुरज्यति, शिष्यश्च स्वगुरौ, दृश्यते हि इदानीमपि गुरुः यः कश्चित् स्वशिष्यं यथा सम्मानयति स्निग्धसालसनेत्रः सस्नेहं पश्यति न तथा परकीयं शिष्य , न वा शिष्यो यथा स्वगुरुं संमानदृष्टया पश्यति तथाऽन्यं साधुम् । अतः कथं न गृहस्थव्यवहारस्य समानतां न करोति। । टीकार्थ-जैसे गृहस्थ मातापिताकलत्र आदि के रागबन्धन में बंधे होते हैं और परस्पर एक दूसरे के सहायक होते हैं, उसी प्रकार ये साधु भी आपस में बंधे हैं, अतएव इलका आचार गृहस्थी में पिता पुत्रों पर आसक्त होता है, पत्नी पति पर अनुराम करती है, और पति पत्नी में आसक्त होता है, उसी प्रकार इनमें गुरु का शिष्य पर और शिष्य का गुरु पर अनुराग है। आजकल भी ऐसा देखा जाता है कि गुरु अपने शिष्य का जैसा सन्मान करता है, स्नेहपूर्ण नेत्रों से जिस प्रकार देखता है, वैला परकीय साधु को नहीं देखता। इसी प्रकार शिष्य जिस प्रकार अपने गुरु के प्रति सन्मान की दृष्टि रखता है, बेसी दृष्टि अन्य साधु के प्रति नहीं रखना। तो फिर इनका व्यवहार गृहस्थों के समान क्यों नहीं
- - - ટીકા–અન્ય મતવાદીઓ જૈન સાધુની આ પ્રક રની ટીકા કરે છેવસ્થ માતા-પિતા, પત્ની આદિના રાગ બધમાં બંધાયેલા હોય છે, તે પ્રમાણે શ્રમણે પણ પરસ્પરના રાગ બધનમાં બંધાયેલા હોય છે. જેવી રીતે ગૃહસ્થ એક બીજાના સહાયક બને છે, એ જ પ્રમાણે સાધુઓ પણ એ બીજા પ્રત્યેના અનુરાગને કારણે એક બીજાને સહાય કરતા હોય છે. આ પ્રકારે તેમને આચાર ગૃહસ્થના જેવું જ છે. જેવી રીતે ઘરમાં માતા, પિતા, પુત્ર, પત્ની, પતિ, આદિ એક બીજા પ્રત્યે અનુરાગ રાખે છે. –એક બીજામાં આસકત હોય છે, એ જ પ્રમાણે સાધુઓમાં ગુરુ-શિષ્ય પ્રયે. અને શિષ્ય-ગુરુ પ્રત્યે અનુરાગ રાખતા હોય છે. એવું જોવામાં આવે છે કે ગુરુ પિતાના શિષ્યો પ્રત્યે જેવા સન્માનભાવથી જોવે છે–તેમની સામે, એવી નેહપૂર્ણ દષ્ટિ વડે દેખે છે, એવી સ્નેહપૂર્ણ નજરે અન્ય સાધુઓ તરફ જતા નથી. એ જ પ્રમાણે શિષ્ય પિતાના ગુરુ પ્રત્યે જે સન્માનભાવ રાખે છે. એ સન્માનભાવ અન્ય સાધુઓ પ્રત્યે રાખતા નથી. આ પ્રકારે