________________
१०६
सूत्रकृताङ्गसूत्रे
भिक्षुकं भिक्षाचरणशीलम् 'एगे' एके केचनाऽन्यकुदर्शनमतानुसारिणः । ' परिभासंति' परिभाषन्ते आक्षेपयुक्तं वचनं । 'जे एवं परिभासति' ये एवं परिभाषन्ते ये एवत्थं साक्षेपवचनं कथयन्ति ते गोशाळरुमतानुसारिणः 'समाहिए' समावे= मोक्षरूपात् समाधेः संयमानुष्ठानद्वा । 'अंतिए' अन्तिके दूरे एव विष्ठन्ति । निरवद्याचारेण संयमानुष्ठानं कुर्वतोऽपि मिशुकस्य निन्दावचनं ये कथयन्ति ते गोशाककमतानुसारिणोऽन्यदर्शननो वा मोक्षात्संयमानुष्ठानाद्वा दूरे स्थितन्ति । 'परीवादाद खरो भवति श्वा वै भवति निन्दकः' इति - लोकोक्त्या der निन्दाकारिणोऽघमलोकगमनस्य श्रवणात् संयममाप्तिर्नैव
कथमपि भवतीति ॥ ८॥
कोई कुमानुसारी लोग आक्षेप करते हैं । किन्तु जो इस प्रकार आक्षेप वचन कहते हैं, वे गोशालक के अनुमाषी मोक्षरूप अथवा संयमानु छानरूप समाधि से दूर ही रहते हैं अर्थात् उन्हें न तो संयमरूप समाधि की प्राप्ति होती है और न मोक्षरूप समाधि ही प्राप्त होती हैं । */- अभिप्राय यह है कि निष्पाप आचरण के द्वारा संघम का अनुष्ठान करने वाले भिक्षु के प्रति जो निन्दामय वचनों का प्रयोग करते हैं, वे गोशालकमत के अनुधायी अथवा अन्यमतावलम्वी मोक्ष से या संघमानुष्ठान से दूर ही रहते हैं । 'दुसरे का परिशद करने वाला गर्दर्भ के रूप में और निन्दा करने वाला कुत्ते के रूप में उत्पन्न होता है' इस लोकोक्ति के अनुसार निन्दक को अधोगति में जाना पडता है । उसे संघम की प्राप्ति किसी भी प्रकार नहीं हो सकती ॥८॥
ઉત્તમ જીવન જીવનારા ભિક્ષુને માટે પણ કાઈ કાઇ કુમતાનુસારી. અવિચારી લાક આક્ષેપ કરે છે. પરન્તુ આ પ્રકારના આક્ષેપ કરનારા આજીવિકા (ગૈાશાલકના અનુયાયીએ) આદિ લેાકેા ક્ષરૂપ અથવા સ’યમાનુષ્ઠાન રૂપ સમાધિની દૂર જ રહે છે. એટલે કે તેમને સંયમરૂપ સમાધિની પ્રાપ્તિ પશુ થતી નથી અને મેક્ષરૂપ સમાધિની પણુ પ્રાપ્તિ નથી.
--
આ કથનના ભાવાર્થ એ છે કે નિષ્પાપ આચરણ દ્વારા સયમની આરાધના કરનારા ભિક્ષુની વિરુદ્ધમાં જેએ નિન્દા વચસ્તાના પ્રયાગ કરે છે, એવા લેાકેાગે શાલકના અનુયાયીએ તથા અન્ય મતવાદીઓ-માક્ષથી અથવા સયમાનુષ્ઠાનથી દૂર જ રહે છે.
પરપરિવાદ કરનારા લેકા ગધેડારૂપે અને નિન્દા કરનાર લેકા કૂતરા રૂપે ઉત્પન્ન થાય છે,’ લેાકેાકિત અનુસાર નિન્દકને અધેગતિમાં જવું પડે છે. એવા નિન્દકને કોઈ પણ પ્રકારે સમની પ્રાપ્તિ થઈ શકતી નથી. ડા
9