________________
सूत्रकृताङ्गसूत्रे
Roaritr स्मरणं चक्षपो विनाशेपि कालान्तरे संजायमानं कथमिवोपपत्ति पदवीं लभेत ज्ञानकर्तृचक्षुस्तच विनष्टमिति तस्य चक्षुपोऽभावे तस्य रूपादेः स्मरणं त्यगादीन्द्रियाणां कथं स्यात् यथा देवदत्तपरिदृष्टस्यार्थस्य स्मरणं यज्ञदत्तादे र्न भवति तद्वत् दृश्यते चक्षुपो विनाशेपि कालान्तरे रूपादीनां स्मरणमिति निश्चीयते देहेन्द्रियादि भूताद्भिन्न आत्मा इति ।
८०
तथा अर्थापत्तिप्रमाणेनापि देहादिव्यतिरिक्तजीवस्य ज्ञानेच्छा, प्रलयादि गुणवतः सिद्धिरिति निर्णीयते तथाहि मनुष्यादि पुत्तलिकायां मृत्तिकादि निर्मितायां पृथिव्यादि समस्ताविकलभूत समुदाये विद्यमानेऽपि सुखदुःखेच्छा प्रयत्न ज्ञानादिगुणकार्याणां सद्भावादर्शनात् ।
गई अब उसके अभाव में पूर्वदृष्ट, रूप आदि का स्मरण स्पर्शन आदि इिन्द्रयों को कैसे हो सकता है, जैसे देवदत्त द्वारा देखे अर्थ का स्मरण यज्ञदत्त आदि को नहीं होता है । किन्तु चक्षु केन रहने पर भी कालन्तर में रूप का स्मरण होता है । इस कारण यह निश्चित होता है कि आत्मा देह इन्द्रिय और भूतों से भिन्न है ।
अर्थापत्ति प्रमाण से भी देह आदि से भिन्न जीव की सिद्धि होती है । वह इस प्रकार मृत्तिका की बनी हुई मनुष्य आदि की पुतली में पृथिवी आदि समस्त भूतों का समुदाय होने पर भी सुख दुःख इच्छा प्रयत्न झोन आदि गुण कर्मों का सद्भाव नहीं देखा जाता । अतएव सामर्थ्य से ऐसा प्रतीत होता है कि चैतन्यस्वरूप आत्मा पाँच महाभूतों से भिन्न है । वह आत्मा परलोकगामी है |
આવેલા પટ્ટાનુ સ્મરણુ યજ્ઞદત્ત આદિને થઈ શકતુ નથી, એજ પ્રમાણે જ્ઞાનના કર્તાના (ચક્ષુ આદિના) વિનાશ થઇ ગયા બાદ, તેના દ્વારા દેખેલા રૂપ આદિનુ સ્મરણ સ્પર્શે - ન્દ્રિય આદિ દ્વારા કેવી રીતે થઈ શકે? પરન્તુ એ વાત તો સૌને વિદિત છે કે ચક્ષુના નાશ થવા છતા પણ કાલાન્તરે રૂપનુ સ્મરણ થાયછે. તેથી એ વાત નિશ્ચિત થાય છે કે દેહ, ઇન્દ્રિયા અને ભૂતોથી ભિન્ન એવા આત્માનુ અસ્તિત્વ છે
અર્થાપત્તિ પ્રમાણને આધાર લઇને પણ આત્માને દેહ આદિથી ભિન્ન સિદ્ધ કરી શકાય છે જેમકે માટીમાથી બનાવેલી માણસ આદિની પુતળીમા પૃથ્વી આદિ પાચે ભૂતાના સમુદાય મેાજૂદ હોવા છતા પણ તે પુતળીમા સુખ, દુઃખ, ઈચ્છા, પ્રયત્ન, જ્ઞાન આદિ ગુણાને સદ્ભાવ જણાતા નથી. આ દૃષ્ટાન્ત દ્વારા એ વાત સિદ્ધ થાય છે કે ચૈતન્ય સ્વરૂપ આત્મા પાંચ મહાભૂતાથી ભિન્ન છે તે આત્મા પરલેકગામી છે