________________
सूत्रकृतागसूत्रे सन्नपि पदार्थ एभि हेतुभिर्न गृह्यते यथा विद्यमानोपि गगने पक्षी अतिदूरतया न गृह्यते प्रत्यक्षेण तावता कोपि पक्षिणोऽभावं निश्चिनोति नैवम् तत्कस्य हेतोः अतिदूरत्वात् तथाचातिदुरत्वात्मकप्रतिवन्धकसद्धावभावितप्रत्यक्ष स्वनिवृत्त्या नैव वस्त्वभावं विनिश्चाययति । तथाऽतिसामीप्यादपि सम्नपि पदार्थों न गृह्यते यथा लोचनस्थमञ्जनं न पश्यति तावता न तदभावो भवति । तथेन्द्रियघातोऽन्धत्ववधिरत्वादिः तथाचान्धोरूपं न पश्यति बधिरो न शब्दं श्रृणोति तावता न रूपशब्दयोरभावो भवति । तथा मनसोऽनवस्थानात् (५) पदार्थ की सूक्ष्मता से (६) व्यवधान होने से (७) अभिभव हो जाने से और (८) सजातीय पदार्थों के सम्मिश्रण होने से प्रत्यक्ष जान नहीं पाता ।
विद्यमान पदार्थ भी इन कारणों से प्रत्यक्ष द्वारा ग्रहण नहीं किया जा सकता-(१) जैसे-आकाश में विद्यमान भी पक्षी अत्यन्त दुरी के कारण नहीं देखा जा सकता, मगर इतने मात्र से पक्षी का अभाव नहीं हो जाता । अतिदरी रूप प्रतिवन्धक (रुकावट डालने वाले वाधक कारण) के सद्भाव के कारण से प्रत्यक्ष प्रवृत्त न होने पर भी वस्तु के अभाव का निश्चायक नहीं हो सकता। इसी प्रकार अत्यन्त समीपता के कारण विद्यमान पदार्थ भी गृहीत नहीं होता, जैसे अपने नेत्रों में लगा अंजन दिखाई नहीं देता, किन्तु न दिखने मात्र से ही उसका अभाव नहीं होता। तथा इन्द्रिय का घात होना अर्थात् अन्धता या बधिरता आदि हो जाना । अन्धा रूप को नहीं देख सकता और वहिरा शब्द नहीं सुन सकता । किन्तु इससे रूप या शब्द का अभाव नहीं होता । तथा मन की अस्थिरता अति सूक्ष्मताने २0, () व्यवधान (पये भावती ही माहि मा3), (७) मलिભવ થઈ જવાથી અને (૮) સજાતીય પદાર્થો સાથે સેળભેળ થઈ જવાથી હવે આ કારણોનું સ્પષ્ટીકરણ કરવામા આવે છે (૧) કેટલીક વાર એવું બને છે કે આકાશમાં પક્ષી વિદ્યમાન હોય છે, પરંતુ તે ઘણુજ દૂર હોવાને લીધે દૃષ્ટિગોચર થતું નથી તે કારણે તેનો અભાવ માની લેવાતો નથી ઘણુ જ દૂર હવા રૂપ પ્રતિબન્ધક (અવરોધક કારણ) ના અભાવને કારણે તે પદાર્થ નેગેન્દ્રિય દ્વારા ગ્રહણ કરી શકાતું નથી એટલા કારણે જ તેને વસ્તુના અભાવનુ નિશ્ચય કરાવનાર ગણી શકાય નહીં (૨) કેટલીક વાર અતિ સમીપતાને કારણે પણ વિદ્યામાન પદાર્થ ગૃહીત થતો નથી. જેમ કે આખમા આજવામાં આવેલુ કાજળ દેખાતું નથી તે નદેખાતુ હોવાથી તેને અભાવ માની શકાય નહી (૩) ઈન્દ્રિયેને ઘાત થવાથી એટલે કે અધાપ, બહેરાપણુ આદિ આવી જવાથી જેમ કે અધાળો રેપને દેખી શકતા નથી અને બહેર શબ્દને સાભળી શકતો નથી. તે કારણે રૂપ અથવા શબ્દને અભાવ માની શકતું નથી.