________________
समर्थ बोधिनी टीका
प्र. श्रु. अ. चार्वाकमतस्वरुप निरुपणम्
शक्नुयात् । परस्तु अनुमानं प्रमाणमेव स्वीकरोतीतिचेत् यदि परः कदाचिन्मतिमान्धात् अप्रमाणमेव प्रमाणतयांगीकरोति तावता सर्वज्ञकल्पेन भवतापि तदेव स्वीकर्तव्यम् योज्ञः रज्जुमेव सर्प इति मन्यते तावताकिमभ्रान्तोपि तां रज्जुं सर्पतयाऽवगच्छति । तदेवं प्रत्यक्षानुमानयोर्यथाक्रमं प्रामाण्याप्रामाण्यं व्यवस्थापयताऽऽकामेनाप्यनुमानस्य प्रामाण्यमंगीकरणीयमेव । अपि च स्वर्गा दृष्टादेरतीन्द्रियस्य निषेधः क्रियते त्वया स स्वर्गादि भवतां ज्ञानविषयोऽज्ञानविषयो वा ? आधे पक्षे केन ? प्रत्यक्षेण तदन्येन वा । नाद्यः । न तावत् प्रत्यक्षेणविकल्पासहत्वात् किं प्रवर्तमानं प्रत्यक्षम् तन्निषेधति निवर्तमानं वा नाद्यः प्रमाण रूप अनुमान के द्वारा कैसे दूसरों को समझा सकते हो। दूसरा तो अनुमान को प्रमाण मानता है,, ऐसा कहो तो इसका उत्तर यह है कि दूसरा कदाचित् बुद्धि की मन्दता के कारण अप्रमाण को प्रमाण मानता है, मगर आप तो सर्वज्ञ के समान हैं । आप को तो ऐसा नहीं मानना चाहिए | कोई अज्ञानी रस्सी को सर्प समझ ले तो क्या आप अभ्रान्त होते हुए भी उसे रस्सी ही मानेंगे । इस प्रकार जब आप प्रत्यक्ष को प्रमाण और अनुमान को अप्रमाण सिद्ध करते हैं तो इच्छा न होते हुए भी आपको अनुमान की प्रमाणता स्वीकार करनी चाहिए । इसके अतिरिक्त आप स्वर्ग तथा अदृष्ट आदि अतीन्द्रिय पदार्थों का निषेध करते हैं तो आप उन स्वर्ग आदि को जानते हैं या नहीं जानते ? अगर जानते हैं तो प्रत्यक्ष से जानते हैं अथवा अन्य किसी प्रमाण से ? હા, તે। અનુમાનને આપ અપ્રમાણુ કહીશકે તેમ નથી. કારણકે આપના સ્વમુખે આપ જ તેને પ્રમાણુ કહી રહ્યા છે. જો આપ ખીજા પક્ષોના ( વિકલ્પ ) સ્વીકાર કરતા હા, તા અપ્રમાણુ રૂપ અનુમાન દ્વારા ખીજાને કેવી રીતે સમજાવી શકે છે જો આપ એમ કહેતા હૈા કે ખીજી વ્યક્તિ તેા અનુમાનને પ્રમાણ માને છે, તેા તે કથનની સામે અમારા જવાબ એ છે કે અન્ય વ્યક્તિ તેા કદાચ બુદ્ધિ ની મ દતાને કારણે અપ્રમાણુને પ્રમાણ માનતી હોય, પરન્તુ આપ તે સર્વજ્ઞસમાન છે, તે આપે એવુ માનવુ જોઈ એ નહી કોઈ અજ્ઞાની વ્યક્તિ દોરડાને સર્પ સમજી લે, તે શુ આપ અભ્રાન્ત હાવા છૂતા પણ તેને સર્પ સમજશે! ખરા ? આપ પ્રત્યક્ષને પ્રમાણ અને અનુમાનને અપ્રમાણ સિદ્ધ કરવા માગે છે, પણ ઉપર્યુક્ત દલીલેને આધારે તમારે અનુમાનની પ્રમાણતાને સ્વીકારવી જ પડશે
વળી આપ સ્વર્ગ તથા અદૃષ્ટ (ભાગ્ય) આદિ અતીન્દ્રિય પદાર્થાના નિષેધ કરા છે, તે આપ તે સ્વર્ગ આદિને જાણા છે કે નથી જાણતા? જો આપ તેને જાણુતા ા તા વી રીતે જાણા પ્રત્યક્ષ પ્રમાણ અે જાણેા છે, કે કોઇ અન્ય પ્રમાણને આધારે જાણા છે? પ્રત્યક્ષ પ્રમાણ વડે તેા આપ તેને જાણતા નથી, કારકે તે અતીન્દ્રિય પદાથે પ્રત્યક્ષ પ્રમાણુ દ્વારા ગૃહીત થતા નથી અમે આપને એ પૂછવા માગીએ છીએ કે પ્રવર્તી માન
६३