________________
सूत्रकृतागसूत्रे
દર
गृह जनमपश्यन् तदभावं विनिश्विनुयात् मृत इति मत्वा आक्रोशं कुर्वन् गृहं प्रत्यागतोपि मित्रादिकं न पश्येत् ।
अपि चानुमानं न प्रमाणमर्थविसंवादकत्वात् अनवस्था दुःस्थतर्का निवर्त्य - व्याभिचारशंकावरुद्धव्याप्तिकत्वाद्वा । अत्राह एतदप्यनुमानमेव अनुमानास्वीकारे कथमनुमानस्याप्रामाण्यमपि व्यवस्थापयितुं शकयेत । न च परसिद्धानुमानेन - परस्य प्रामाण्यं स्वीक्रियते इति वाच्यम्, परमतसिद्धमनुमानं प्रमाणमप्राणं वा । आद्यपक्षस्वीकारे कथमिवानुमानस्याप्रामाण्यं वक्तुमीशेत कण्ठत एव प्रामाण्याभ्युपगमात् । द्वितीयपक्षाभ्युपगमे कथमप्रमाणेनानुमानेन परं बोधयितुं
देगे तो वह उनके अभाव का निश्चय कर लेगा । उन्हे मरा हुआ समझ कर आक्रोश करेगा और घर लौट कर भी अपने पिता आदि को नहीं देखेगा |
और भी अनुमान प्रमाण नहीं है, क्योंकि वह अर्थका विसंवादी है तथा अवस्था एवं तर्क के द्वारा नहीं हटने वाले व्यभिचार की शंका से युक्त व्याप्तिवाला है । इस कथन का उत्तर यह है कि यह भी तो अनुमान ही है । जब अनुमान को प्रमाण स्वीकार नहीं करते तो अनुमान के द्वारा ही अनुमान की अप्रमाणता कैसे सिद्ध कर सकते हो। अगर कहो कि दूसरों को सिद्ध अनुमान से ही अनुमान की प्रमाणता सिद्ध करते हैं तो यह कहिये कि परमत सिद्ध अनुमान प्रमाण है या अप्रमाण है ? प्रथम पक्ष स्वीकार करोतो अनुमान को अप्रमाण नहीं कह सकते, क्योंकि अपने ही कंठ से आप उसे प्रमाण कह रहे हैं । दूसरा पक्ष अंगीकार करो तो अ
તે કારણે તેમના અભાવના નિશ્ચય કરીને તેમને મરી ગયેલા માનીને તે વિલાપ કરવા લાગશે? શું તે ઘેર પાછા ફરીને તેના પિતા આદિ ઘરના માણસોને નહી દેખે ? આ કથનનુ તાપ એ છેકે આ પ્રકારની વ્યક્તિ પણ અનુમાન પ્રમાણના આધાર લેતી જ હાય છે
આટલા ખુલાસા છતા પણ આપ એવુ કહેતા હેા કે અનુમાન પ્રમાણુ નથી, કારણ કે તે વિસ વાદી અ વાળુ તથા અનવસ્થા અને તર્કના દ્વારા દૂર નહી થનારા વ્યભિચારની (અવળે માર્ગે દોરી જનાર) શકાથી યુક્ત વ્યાપ્તિવાળુ છે.” તે આપના આ કથનને ઉત્તર આ પ્રમાણે છે તે પણ આપનુ અનુમાન જ છે જો આપ અનુમાનને પ્રમાણ માનતા ન હેા, તે। અનુમાન દ્વારા જ અનુમાનની અપ્રમાણતા કેરી રીતે સિદ્ધ કરી શકો છે? જે આપ એવુ કહેતા હેા કે અન્ય વ્યક્તિઓએ સિદ્ધ કરેલા અનુમાન દ્વારા જ અનુમાનની પ્રમાણુતા સિદ્ધ કરે છે, તે અમારા આપ્રશ્નોના જવાખ આપે કે “પરમતસિદ્ધ અનુમાન પ્રમાણુ છે કે અપ્રમાણુ છે? જે આપ પહેલા પક્ષ (વિકલ્પ) ના સ્વીકાર કરતા