________________
समयार्थ वोधिनी टीका प्र. श्रु अ. १ चाकमतस्वरूपनिरुपणम् - ५१ शरीरेन्द्रियातिरिक्तस्यात्मनोऽनंगीकारात् द्रष्टुरतिरिक्तस्यानंगीकारेण चक्षुरादीन्द्रियाण्येव द्रष्ट्रणि तेपा चक्षुरादीनां यानि स्थानानि उपादानकारणानि पृथिव्या दीनि तानि त्वचेतनानि, भूते अचिद्रूपत्वात्तेषां न भूतसमुदाये चैतन्यं कथमपि संभवति । किंचेन्द्रियाणामेव ज्ञानवत्त्वस्वीकारे किं मिलितस्य ज्ञानाधिकरणत्वम् , उत प्रत्येकस्य ? नायः पनः, संमिलितस्य तथात्वे एकेन्द्रियस्य विनाशे ज्ञानवतो विनाशात्, पुनर्जानोदयस्तत्र न स्यात् ज्ञानाधिकरणस्याभावात्। द्वितीयपक्षा भ्युपगमे कारणवशाचक्षुपो विनाशे रूपस्मरणं न स्यात् अनुभवितुरभावात् । अनुभवस्मरणयोः सामानाधिकरण्यस्य नियमात् । अतिरिक्त आत्मा को स्वीकार नहीं किया गया है। इस प्रकार द्रष्टा (आत्मा) को स्वीकार न करने के कारण चक्षु आदि इन्द्रियां ही उनके मत के अनुसार दृष्टा है। चक्षु आदि के जो उपादान कारण या स्थान पृथ्वी आदि हैं, वे अचेतन हैं। भुतों के अचेतन होने के कारण उनके समूह में किसी भी प्रकार चैतन्य का संभव नहीं है।
इसके अतिरिक्त इन्द्रियों को ही यदि ज्ञानवान् माना जाय तो सव मिली हुई इन्द्रियाँ ज्ञानका आधार हैं अथवा अलग २ ? पहला पक्ष तो ठीक नहीं है, क्योंकि ऐसा मानने से एक इन्द्रिय का नाश होने पर ज्ञानवान् का भी नाग हो जाएगा, वहां फिर ज्ञानकी उत्पत्ति नहीं होगी, क्योंकि ज्ञानके अधिकरण का अभाव हो चुका है। दूसरे पक्षमें किसी कारण से चक्षुका विनाश होने पर पहले देखे रूपका स्मरण नहीं होना चाहिए, કથનનો ભાવાર્થ એ છે કે ચાર્વાકમતમાં શરીર અને ઈન્દ્રિયેના અસ્તિત્વની સાથે સાથે આત્માના અસ્તિત્વનો સ્વીકાર કરવામાં આવ્યો નથી આ પ્રકારે દ્રષ્ટા (આત્મા) ના અસ્તિત્વનો સ્વીકાર ન કરવાને કારણે, તેમના મત અનુસાર તે ચક્ષુ આદિ ઇદ્રિો ને જ માનવામાં આવેલ છેચક્ષુ આદિના જે ઉપાદાન કારણ અથવા સ્થાન પૃથ્વી આદિ છે, તેઓ અચેતન છે ભૂતમા અચેતનતા હોવાને કારણે તેમના સમૂહમા કેઈ પણ પ્રકારે ચૈતન્ય સ ભવી શકતું નથી
જે ઈન્દ્રિયોને જગાનવાનું માનવામાં આવે, તો પ્રશ્ન એ ઉદ્દભવે છે કે બધી ઈન્દ્રિયેનો સમુદાય જ્ઞાનનો આધાર છે, કે અલગ અલગ પ્રત્યેક ઈન્દ્રિય જ્ઞાનને આધાર છે? પહેલે પક્ષ તે ખરો લાગતો નથી કારણ કે એવું માનવામાં આવે તો જ્ઞાનવાનનો પણ નાશ થઈ જશે અને પછી ત્યા જ્ઞાનની ઉત્પત્તિ જ નહી થાય... કારણ કે જ્ઞાનના અધિકરણનો અભાવ થઈ ચુક્યો છેબીજો પક્ષ પણ માની શકાય એમ નથી, કારણ કે ચક્ષુ ઈન્દ્રિયને કોઈ કારણે નાશ થઈ જાય તો પહેલા જોયેલા રૂપનું વિસ્મરણ થવાને પ્રસ ગ એવી પરિસ્થિતિમાં ઉત્પન્ન થવો જોઈએ, કારણ કે તમારા મત પ્રમાણે અનુભવ કર્તા (ચક્ષુ) જ જે વિદ્યમાન ન હોય, તો તેના દ્વારા અનુભવવામાં આવેલ વિષયનું