________________
सूत्रकृताङ्गसूत्रे
५०
गुणा पृथिवी द्रवशीतस्पर्शगुणा आपः, पाचगुणवत्तेजः, वरणगुणवान वायुः, अवगाहनगुणकमाकाशम्, अथवा गन्धगुणवती पृथिवी, शीत परीवत्य आपः उष्णस्पर्शवत्तेजः, विलक्षण स्पर्शवान् वायुः अवगाहनगुणमाकाशम्, तदेवं प्रत्येक भूतानां चैतन्यं न गुणस्तदा तत्समुदायादपि चैतन्यं कथमुत्पद्येताभिव्यज्येत वा । यदि चैतन्यं पृथिव्यादिगुणः स्यात् तदा चैतन्यवत्तया पृथिव्यादीनामुपलब्धिः स्यान्नत्वेवमुपलभ्यते तस्मान्न चैतन्यं भूतानां गुणः व्यते च शरीरावच्छिन्नचेतनागुणः, स चात्मन एव न भूतानामिति । तेषां चैतन्य गुणानधिकरणत्वात्, न चैतन्यं भूतगुणः किन्तु तदतिरिक्तम्यात्मन एव । अभ्मावयः चार्वाकमते क्योंकि पृथिवी कठिनता गुण वाली हैं, जल तरलता एवं गीत स्पर्ग वाला है तेज पाचक गुण वाला है वायु चलन गुण वाला है आकाश अवगाहन गुण वाला है । अथवा गन्ध गुण वाली पृथ्वी, शीतस्पी वाला जल, उष्ण स्पर्श वाली अग्नि, विलक्षण स्पर्श वाला वायु और अनगाहन गुण वाला आकाश है। इस प्रकार जब एक एक भूत मे चैतन्य नहीं है। तो उनके समुदाय से भी चैतन्य कैसे उत्पन्न हो सकता है? या अभिव्यक्त हो सकता है ? यदि चैतन्य पृथ्वी आदि का गुण होता तो पृथ्वी आदि की सचेतन रूप में उपलब्धि होती । किन्तु ऐसी उपलब्धि होती नहीं है, अत एव चैतन्य भूतों का गुण नहीं हो सकता | शरीरावच्छिन्न में चेतना गुण देखा तो जाता है अत एव वह आत्मा का ही हो सकता है भूतों का नहीं, क्योंकि भुत चैतन्य गुणके आधा नहीं है चैतन्य भूतों का गुण नहीं किन्तु उनसे भिन्न आत्मा का ही गुण है । आशय यह है कि चार्वाक मतमे शरीर और इन्द्रियों से જલ તરલતા ગુણવાળુ અને શીત સ્પર્શીવાળુ છે, તેજ પાચક ગુણવાળુ છે, વાયુ ચલન ગુણવાળા છે અને આકાશ અવગાહના ગુણવાળુ છે અથવા ગન્ધગુણવાળી પૃથ્વી, શીત સ્પર્શવાળુ જળ, ઉષ્ણુ સ્પર્શવાળા અગ્નિ વિલક્ષણ સ્પર્શીવાળા વાયુ અને અવગાહન ગુણવાળુ આકાશ છે. આ પ્રકારે એક એક ભૂતમાં જ તે ચૈતન્યગુણના અભાવ છે, તે તેમના સમુદાય વડે પણુ ચૈતન્યની ઉત્પત્તિ અથવા અભિવ્યક્તિ (આવિર્ભાવ ) કેવી રીતે થઈ શકે, જો પૃથ્વી આદિમા ચૈતન્યના ગુણાના સદ્ભાવ હેાત તે પૃથ્વી આદિની સચેતન રૂપે ઉપલબ્ધિ થાત, પરન્તુ એવી ઉપલબ્ધિ થતી નથી તેથી ચૈતન્ય ભૂતાના ગુણ હાઈ શકે નહી શરીરાવચ્છિન્નમાં (શરીરયુક્તમા) ચેતનના ગુણ તેવામા આવે છે, તેથી તે આત્માના જ ગુણુ હેાઇ શકે છે- ભૂતોના નહી, કારણ કે ભૃત ચૈતન્યગુણને આધાર નથી ચૈતન્ય ભૂતાના ગુણ નથી પરન્તુ ભૃતાથી ભિન્ન એવા આત્માના જ ગુણ છે આ