SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्रकृताङ्गसूत्रे चानुमानाकारः भूतसंयोगे सति (पक्ष) शरीरे, न चैतन्या(साध्य)दिकम् , अन्यगुण(हेतु)त्वात् यो यद्गुणवान् न तेभ्योऽन्यगुणस्योत्पत्तिः संभवति । यथा सिकताभ्यस्तैलस्य । एतदुक्तं भवति यथा प्रत्येकसिकताकणे तैलोत्पादकसाम र्थ्यस्यानुपलंभान्न सिकतासमुदायादपि तैलस्योत्पादनम् , किन्तु तिलेभ्य एव तैलं जायते तथा प्रत्येकपृथिव्यादिभूते भूयसोऽल्पीयसोवाचैतन्यस्यादर्शनात् तत्समुदायरूपशरीरादपि कथं चैतन्यस्योत्पत्तिः स्यादिति कथमपि न संभवति । सत एव आविर्भावो भवति नत्वसतोऽत्यंतासतोवा, नहि बन्ध्यापुत्रस्य कुत्राप्याविर्भावो दृष्टः दृष्ट श्वाविर्भावो गवि पूर्वस्थितस्य दुग्धस्य दोहनक्रियया, तिलेपु वा गुण हैं। अनुमान प्रयोग इस प्रकार का है भूतों का संयोग होने पर शरीर मे चैतन्य आदि उत्पन्न नहीं हो सकते, क्योंकि वे अन्य के गुण हैं, अन्य के गुणों की अन्य से उत्पत्ति नहीं होती, जैसे वालू से तैल की उत्पत्ति नहीं होती। तात्पर्य यह है जैसे-बालू के एक एक कण में तैल को उत्पन्न करने का सामर्थ्य नहीं पाया जाता तो वालु के समुदाय से भी तैल की उत्पत्ति नहीं हो सकती, किन्तु तिलों से ही तैल की उत्पत्ति होती है, इसी प्रकार पृथ्वी आदि एक २ भूत में बहुत या थोड़ी भी चैतन्य की मात्रा नहीं देखी जाती, अतएव उनके समुदोयरूप शरीर से भी चैतन्य की उत्पत्ति नहीं हो सकती। आविर्भाव (प्रकट होना) सत् का ही होता है, असत् का या अत्यन्त असत् का नहीं होता । वन्ध्यापुत्र का आविर्भाव कहीं नहीं देखा जाता । गाय में पूर्वस्थित दूध का दुहने की क्रिया द्वारा आविर्भाव देखा जाता है । છે અનુમાન પ્રવેગ આ પ્રકારને છે–ભૂતને સગ થવાથી શરીરમાં ચૈતન્ય આદિની ઉત્પત્તિ થઈ શકતી નથી, કારણ કે તેઓ અન્યના ગુણે છે અન્યના ગુણોની અન્ય વડે ઉત્યત્તિ થતી નથી ? જેમ કે રેતીના પ્રત્યેક કણમા તેલ ઉત્પન્ન કરવાનું સામર્થ્ય નથી, તે કારણે રેતીના સમુદાયમાથી પણ તેલની ઉત્પત્તી થઈ શકતી નથી તેલની ઉત્પત્તિ તે તલમાથી જ થઈ શકે છે એજ પ્રમાણે પૃથ્વી આદિ પ્રત્યેક ભૂતમાં વધુ અથવા અલ્પ માત્રામાં પણ ચૈતન્યગુણને સદ્ભાવ હોતું નથી તેથી તેમના સમુદાય રૂપ શરીરમાં પણ ચેતન્યની ઉત્પત્તિ થઈ શકે નહી આવિર્ભાવ (પ્રકટ થવાની ક્રિયા) સન (વિદ્યમાનનો) જ થાય છે, અને અથવા અત્યન્ત અસત્ન થતો નથી શુ વ ધ્યાને કદી પુત્ર થાય છે ખરે, વ ધ્યાને પુત્ર થવાની વાત કદી સભવી શકતી જ નથી, એવું જ આવિર્ભાવ વિષે પણ સમજવુ ગાયમાં પૂર્વસ્થિત દૂધને દેહવાની ક્રિયા દ્વારા આવિર્ભાવ થતો જોવામાં આવે
SR No.009303
Book TitleSutrakrutanga Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages701
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy