SearchBrowseAboutContactDonate
Page Preview
Page 608
Loading...
Download File
Download File
Page Text
________________ ५९४ सूत्रकृतात्रे रहितेन कर्मणा सम्यक् संयमपालनेन 'पलिति' प्रलीयते मोक्षं संयमे वा लीना= तत्पराः भवन्ति । तथा 'चयसा' वचसा मनोवाक्कायै: 'मीउन्हें' शीतोष्णादिकम् 'अहियास ' असित सहनं करोति । अनेकप्रकार कमायाकारिणो मोडेनाच्छादितालोकाः स्व स्वेच्छामा तादृशं कर्मानुष्ठानं कुर्वाणाः नरकादिगतिमेवाश्रयन्ते । परन्तु साधुपुरुषः परवंचनादिकं परित्यज्य कपटरहितकर्मणि संयमे वा लीनां भवति । तथा मनेावाकार्यः शीतोष्णादिसहनं करोति इति भावः । अन्यत्राप्युक्तम्-' - 'मन वचोभ्यां कायेन संगमाराधने रतः । शीतोष्णसुखदुःखानां जेता परवचा जयेत् ॥ १ ॥गा. २२|| मान अर्थात् अहिंसा का उपदेश कारक साधु कपट आदि रहित कर्म करके सम्यक् प्रकार से संयम का पालन करके मोक्ष के मार्ग में लीन होता है । तथा मन वचन और काय से सर्दी गर्मी आदि को सहन करता है ॥ तात्पर्य यह है कि अनेक प्रकार की माया का सेवन करने वाले तथा मोह से ग्रस्त लोग अपनी अपनी इच्छासे विभिन्न प्रकार का अनुष्ठान करते हुए नरक आदि गतियों में जाते हैं किन्तु साधु पुरुष परवंचन आदि का त्याग करके निष्कपट कर्म में या संयम में लीन होते हैं तथा मन वचन कायसे शीत उष्ण आदिको सहन करते हैं । अन्यत्र भी कहा है 'मन से, वचन से और काय से संयम की आराधना में तत्पर रहे और शीत उष्ण तथा सुख दुःख परीपहों का विजेता साधु परकीय वचनों को जीत लेता है ||२२|| 1 માહન (મા હણેા, મા હણા એવા ઉપદેશ આપનાર સાધુ) કપટ આદિ શ્રી રહિત ક કરીને સમ્યક્ પ્રકારે સંયમનુ પાલન કરીને મેાક્ષ પ્રાપ્તિ જનક સ યમની આરાધનામા લીન રહે છે તે મન વચન અને કાયાથી ઠંડી, ગરમી આદિ પરીષહાને સહન કરે છે. તાત્પર્ય એ છે કે–અનેક પ્રકારની માયાનુ સેવન કરનારા મેહગ્રસ્ત લેક પાત પેાતાની ઈચ્છાનુસાર વિવિધ પ્રકારના પાપજનક અનુષ્ઠાનોનુ સેવન કરીને નરક આદિ દુર્યંતિએમા જાય છે. પરન્તુ સાધુએ પરવચન (છળ કપટ) આદિનો ત્યાગ કરીને નિષ્કપટ કાઁમા અથવા સંયમમા લીન થાય છે. તથા મન, વચન અને કાયાથી શીત, ઉષ્ણુ આદિ પરીષહેાને સહન કરે છે અન્યત્ર પણ એવુ કહ્યુ છે કે “ મન, વચન અને કાયાથી સંયમની આરાધનામા લીન થયેલે શીત, ઉષ્ણુ તથા સુખદુ ખ રૂપ પરીષહેાના વિજેતા સાધુ પરકીય વચનેને જીતી લે છે” ! ગાથા રા
SR No.009303
Book TitleSutrakrutanga Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages701
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy