________________
समयार्थ बोधिनी टीका प्र. श्रु अ. २उ २ स्वपुत्रेभ्य' भगवदादिनाथोपदेश'
५६९
'पुढे' केनचित् पृष्ट 'वयं' वचनम्, 'ण उदाहरे' नोदाहरेत् नैव सावद्यवचनं ब्रूयात् 'ण समुच्छे' नसमुच्छिन्द्यात् न समार्जनं कुर्याद् गृहस्य 'वर्ण' तृणम् 'न संथरे' न संस्तरेत् ।।। },'
रात्रि समयापनाय वासार्थ गृहं गतः साधुः शून्यगृहस्य द्वारं नोघाटयेत्, न वा पिधानं कुर्यात् । तत्र स्थितोऽन्यत्र स्थितो वा केनचित् धर्मादि मार्गे पृष्टः सावद्यवचनं न ब्रूयात् । जिनकल्पस्तु निरवद्यामपि वाचं नोदाहरेत् । तथा गृहस्य - संमार्जनादिकं नैव कुर्यात् । तथा आस्तरणार्थं । तृणादिकमपि न संस्तरेत् । किमुवक्तव्यं कम्वलादीनाम् । यत्र तृणाद्यपधानमपि निषिद्ध संदेधेत्वेऽद्यतनीयसाध्वाभासा बहुमूल्य कम्वलादीनां संचयं शय्यार्थं कुर्वन्तीति
1
'
7
टीकार्य
ज्ञान, दर्शन और चारित्र से सम्पन्न साधु शून्यगृहका" द्वार बन्द न करे और न वन्द' द्वारको खोले । किसीके पूछने पर सावद्यवचनं न बोले घरको भी न झाडे और घासका भी विस्तर न विछावे ।
7
तात्पर्य यह है रात्रिका समय व्यतीत करने के लिए घर में गया साधु शून्यगृहका द्वार न खोले और खुले द्वार को बंद करे । वहां या ) अन्यत्र स्थित साधुसे कोई धर्म का मार्ग पूछे तो साधु सावद्यवचन भीन, बोले । तथा घरको झाडे नहीं । विछौने के लिए तृण आदि-भी
J
न विछावे तो कम्बल आदि विछौने की तो बात ही क्या है - 2, जहां , घास, आदिका उपधान । सिरहाना, भी निषिद्ध किया गया है, वहां आजकलके ● साध्वाभासः शय्या के लिए बहुमूल्य कम्बल आदिका संचयन करते हैं ।
6
- टीअर्थ -
7517
જ્ઞાન, દર્શન અને ચારિત્ર સ પન્ન સાધુએ શૂન્યગૃહનું દ્વાર મધ પણ કરવુ નહીં અને ખાલવુ પણ નહીં કોઈ પણ વ્યક્તિ પૂછે, ત્યારે સાવદ્ય વચન ખેલવા નહીં તેણે ઘરને વાળવુ પણ નહીં અને ઘાસનુ મિાનુ પણ બિછાવવુ નહીં.
આ‘કથનના ભાવાર્થ એ છે કે રાત્રિના સમય પસાર કરવા માટે ઘરમાલિની આજ્ઞા લઈને કોઈ ખાલી ઘરમા ચિત્રવાસો કરવામાં આવે, ત્યારે સાધુએ તે શૂન્ય ઘરના દ્વાર મધ પણ કરવા ન જોઈએ અને ખેાલવા પણ ન જોઈએ તે શૂન્ય ધરમા અથવા અન્યત્ર રહેલા સાધુને કોઈ વ્યકિત ધર્મના માર્ગ પૂછે, તે તે સાધુએ સાવદ્ય વચન ખેલવા જોઇએ નહીં તેણે તે ઘરને વાળવુ ઝુડવુ જોઇએ નહીં અને બિછાના માટે તૃષાદિ પણ ખિછાવવા ન જોઈએ જે બિછાના માટે ઘાસ આદિ બિછાવવાનો પણ નિષેધ છે, તે કામળ આદિના તા નિષેધ જ હાય તેમા નવાઇ – શી છે. 1 જ્યારે ઘાસ આદિના બિછાનાને પણ નિષેધ છે, ત્યારે હાલના સાધુએ શય્યા નિમિત્તે મહુમૂલ્ય કામળ
सू ७२