________________
समयार्थ वोधिनी टीका प्र. श्रु. अ.२ उ १ भगवदादिनाथकृतो निजपुत्रोपदेश. ५२७ सदसद्विवेकयुक्तो मेधावी मुनिः, 'पावाओ पापेभ्यः 'विरए' विरतः निवृत्तः 'अभिनिव्वुढे' अभिनिवृतः क्रोधादिपरित्यागात् शान्तो भव । तथा - एप मार्गः वीराणां 'वीरे' वीराः कर्मविदारणे समर्थाः पुरुषाः, 'महावीहिं' महावीथीम् विशालमार्गम् , मोक्षमार्गम् , कथंभूतं तत्राह 'सिद्धिपहम् सिद्धिपथं सिद्धेर्मोक्षस्योपायभूतम् सम्यग्रज्ञानादिरत्नत्रयरूपं 'णेयाउयं' नेतारं मोक्षप्रापकं 'धुवं' सुवम् निश्चलम् मार्ग. 'पणए' प्रणताः प्रवीभूताः प्राप्नुवन्ति के वीराः वीराः कर्मविदारणसमर्थाः ।। हे शिप्य अयं मार्गः वीराणां धीराणां कर्मपंचाननविदारणे समर्थानां परीपहो। पसर्गसहने मेरुवत् स्थिराणां न तु कातराणां संसारसुखलिप्सूनामयं मार्गःतस्मात् त्वमपि कुटुम्बस्नेहं परित्यज्य परीपहोपसर्गसहने धीरो भूत्वा संयममारों, विचर इति भावः ॥२१॥
पुनरपि उपदेशं ददत् उद्देशकमुपसंहरनाह 'वेयालिय' इत्यादि ।' ..
वेयालियमग्ग मागओ मणवयसा कायेण संवुडो । चिच्चा वित्तं च णायओ आरंभं च सुसंवुडे चरे ॥२२॥ विरत हो और क्रोधादिका त्याग करके शान्त हो । वीर पुरुषों का यही मार्ग हैं। कर्म विदारण में समर्थ वीर पुरुप मोक्षके उपाय सम्याज्ञानादि रत्नत्रयरूप, मोक्ष प्राप्त कराने वाले और ध्रुव अर्थात् निश्चल महामार्ग-मोक्षमार्ग को प्राप्त होते हैं। भाव यह है हे शिष्य ! यह मार्ग वीरों का धीरों का कर्मरूपी सिंह को विदारण करने मे समर्थों का तथा । परीपहा और उपसर्ग को सहन करने में मेरू के समान स्थिर पुरुपोंका है । संसार, के सुखों की अभिलापा करने वाले कायरोंका यह मार्ग नहीं हैं। इस कारण तुम भी परिवारका अनुराग त्याग कर तथा परीपहो और उपसर्गों को सहन करने में धीर होकर संयम के मार्ग में विचरो ॥२१॥ અને ક્રોધાદિને ત્યાગ કરીને સમતા ભાવ ધારણ કરવું જોઈએ વીર પુરૂષને એજ માર્ગ છે કર્મવિદારણ કરવાને સમર્થ હોય એ પુરૂષ સમ્યગ જ્ઞાન આદિ રત્નત્રયની, આરાધના કરીને મોક્ષ પ્રાપ્ત કરાવનાર ધ્રુવ (નિશ્ચલ) મહામાર્ગ મોક્ષમાર્ગને પ્રાપ્ત કરે; છે આ કથનને ભાવાર્થ એ છે કે હે શિષ્ય' આ માર્ગ વીરોને માર્ગ છે, ધીરેને 'માંગે છે, કમરૂપ શત્રુઓનું વિદારણ કરવાને સમર્થ સિંહોને આ માર્ગ છે, પરીષહ અને ઉપસર્ગોને મેરૂની જેમ અડગ રહીને સહન કરી શકનારને આ માર્ગ છે સ સૉરમાં સુખની અભિલાષા કરનારા કાયરને આ માર્ગ નથી તે કારણે તમે પણ કુટુંબને અનુરાગ છેડી દઈને પરીષહ અને ઉપસર્ગોને અડગતા પૂર્વક સહન કરીને આ સંયમન માગ પર વિચરણ કરે. ગાથા ૨૧